કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ થયેલું કાર્ય શૂન્ય | $(a)$ ગુરુત્વાકર્ષણ બળ વડે |
$(2)$ થયેલું કાર્ય ધન | $(b)$ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ |
$(3)$ થયેલું કાર્ય ઋણ | $(c)$ કેન્દ્રગામી બળ વડે |
$(A)$ ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.
$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.
$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(D)$ પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(1)$ કણની ઝડપ મહત્તમ $x = ..... m$ અંતરે થશે.
$(2) $ કણની મહત્તમ ઝડપ ...... $ms^{-1}$ છે.
$(3) $ કણ ઝડપ ફરીથી $x = .... m $ સ્થાને શૂન્ય થશે.
$\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]$લો.
$A.$ વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે.
$B.$ ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે.
$C.$ ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે.
$D.$ પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે.
$E.$ દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :
કથન $I$ : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે.
કથન $II$: પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.