કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?
પ્રકિયા $3F{e_{\left( s \right)}} + 4{H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons F{e_3}{O_{4\left( s \right)}} + 4{H_{2\left( g \right)}}$ એ પ્રતિવર્તી ત્યારે થશે જ્યારે તે ................ કરવામાં આવે.
પ્રણાલી પર $5\, KJ$ કાર્ય પૂર્ણ થાય અને $1\, KJ $ ઉષ્મા પ્રણાલી દ્વારા બહાર આવે છે. આ કિસ્સામાં આંતરિક ઊર્જાનો ફેરફાર ............ $\mathrm{kJ}$ માં શોધો.
‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક ...... હતા.
સમાન તાપમાને $CH_4, C_2H_6, C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા અનુક્રમે $-212.8, -373.0, -337.0$ અને $-310.5\, Kcal$ છે. તો આ વાયુઓ પણ શ્રેષ્ઠ બળતણ કયું છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*