કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ સંરક્ષી બળ | $(a)$ ઘર્ષણ બળ |
$(2)$ અસંરક્ષી બળ | $(b)$ ગુરુત્વાકર્ષણ બળ |
$(c)$ આંતરિક બળ |
$A $ : કણોના તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.
$B$ : કણોના તંત્રની ગતિઊર્જા શૂન્ય હોય છે.
વિધાન $-2$ : બધા જ પ્રકારના સંઘાતો માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પળાય છે.
વિધાન $-2$ : સ્થિતિ સ્થાપક સંઘાતમાં તંત્રનું રેખીય વેગમાન સંરક્ષી હોય છે.
વિધાન $1$ : જો સમાન મૂલ્યથી ખેંચવામાં આવે તો $S_1$ પર થતું કાર્ય જે $S_2$ પર થતા કાર્ય કરતા વધારે છે. વિધાન $2 : k_1 < k_2$
વિધાન $2$ : વેગમાનના સંરક્ષણનો સિધ્ધાંત એ બધા જ પ્રકારના સંઘાત માટે સાચો (સત્ય) છે.