Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$DNA$ માં કયા પિરિમિડિન બેઈઝ હાજર છે ?
View Solution
2
$DNA$ માં કોમ્પ્લીમેન્ટરી બેઇઝ .......
View Solution
3
$DNA$ અણુમાંનો રાસાયણિક ફેરફાર કે જે એમિનો એસિડ શ્રેણીનું રૂપાંતર પ્રોટીન સંશ્લેષણ તરફ દોરી જાય છે તેને શુ કહે છે ?
View Solution
4
$DNA$ કરતા $RNA$ અલગ હોય છે, કારણ કે તેમાં ...
View Solution
5
$DNA $ નાં ન્યુક્લિઓટાઈડ માટેનું સાચું વિધાન કયું ?
View Solution
6
$DNA$ નું દ્વિસર્પિલ બંધારણ કોણે સૂચવ્યું હતું?
View Solution
7
$DNA$ નું બંધારણ દ્વિસર્પીલ હોવાનું કારણ .... છે.
View Solution
8
$DNA $ માં......... બેઇઝ આવેલ હોય છે જે $RNA $ માં હોતા નથી.
View Solution
9
$DNA $ માં બેઇઝ એકમો વચ્ચે જોડ ....... દ્વારા થાય છે.
View Solution
10
$DNA $ માં બેઇઝની જોડ ....... દ્વારા એકબીજા સાથે જકડાયેલ હોય છે.
View Solution
11
$D-$ ગ્લુકોઝ દ્વાવણમાંથી મળતાં $D-$ ગ્લુકોપાયરેનોઝનાં બે સ્વરૂપો કયા નામે ઓળખાય છે?
View Solution
12
$D -$ ગ્લુકોઝમાં અક્ષર $D - $ ………. સૂચવે છે.
View Solution
13
$D-$ કાર્બોહાઈડ્રેટ કયું છે ?
View Solution
14
$D-$ ગ્લુકોઝમાંથી $D-$ ગ્લુકોપાયરેનોઝનાં બે બંધારણ મળે છે જેને શું કહે છે ?
View Solution
15
$RNA$ અને $DNA $ માં ભેદ દર્શાવતી શર્કરામાં $-OH$ સમૂહની હાજરી અથવા ગેરહાજરી કયા કાર્બન પર હોય છે ?
View Solution
16
$RNA........ $ ધરાવે છે.
View Solution
17
$RNA$ માં થાયમિનની જગ્યાએ કયું બેઈઝ હોય છે?
View Solution
18
અમુક સંયોજન નિનહાઈડ્રીન સાથે કસોટી આપતો નથી જ્યારે બેનેડિક્ટ દ્રાવણ સાથે કસોટી આપે છે. તો તે સંયોજન કયું ?
View Solution
19
આંતરડામાં ચરબી સાથે નીચેના પૈકી ક્યા બે વિટામિનનુ શોષણ થાય છે ?
View Solution
20
આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે આપણે પચાવી શકતા નથી તે ......છે.
View Solution
21
આપણા શરીરમાં લોહીમાં ખાંડનું પ્રમાણ........ પ્રોટીન જાળવી રાખે છે.
View Solution
22
આપેલ ઇનો સ્વરૂપ કયું છે
View Solution
23
આલ્ડિહાઈડ સમૂહ ઉપરાંત ગ્લુકોઝ ...... ધરાવે છે.
View Solution
24
ઇન્સ્યુલિન સાથે સંકીર્ણ બનાવતી ધાતુ નીચેના પૈકી કઇ છે ?
View Solution
25
ઈન્વર્ટ (વિપર્યસ્થ શર્કરા) સુગર શું છે?
View Solution
26
ઈન્વર્ટ શર્કરા કેવી હોય છે ?
View Solution
27
ઉત્સેચક દ્વારા પ્રોટીનનું જળવિભાજન શેમાં થાય છે ?
View Solution
28
ઉત્સેચકના બિનપ્રોટીન ભાગને શું કહે છે ?
View Solution
29
ઉત્સેચકો.......
View Solution
30
ઉત્સેચકો માટે કયું વિધાન ખોટું છે ?
View Solution
31
ઉત્સેચકો માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટુ છે ?
View Solution
32
એક જ કાર્બન પરના વિન્યાસમાં જુદા પડતા હોય તેવા અપ્રતિબિંબીઓની જોડને શુ કહે છે ?
View Solution
33
એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O $ છે અને તેનો અણુભાર $180$ છે. આ સંયોજનનું અણુસૂત્ર .....
View Solution
34
એડીનોસાઇન એ શાનું ઉદાહરણ છે?
View Solution
35
એમાયલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચ નુ જળવિભાજન કરતા મળતી મુખ્ય નીપજ........થશે.
View Solution
36
એમિનો એસિડમાં.......... ક્રિયાશીલ સમૂહ આવેલ હોય છે.
View Solution
37
એમિનો એસિડ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
View Solution
38
એસિડ અથવા ઉત્સેચકીય સુક્રોઝના જલવિભાજનથી સમાન મોલરનું મિશ્રણ ગ્લુકોઝ અને ફ્રુકટોઝનું મળે છે જેને .....કહે છે.
View Solution
39
ઓસાઝોન બનવામાં ગ્લુકોઝનાં ફક્ત બે કાર્બન પરમાણુઓ ભાગ લે છે કારણ કે તેમનું ....... થાય છે.
View Solution
40
કયા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ દર્પણને સિલ્વરમાં થાય છે?
View Solution
41
કયું વિધાન સાચુ નથી?
View Solution
42
કયો $\alpha-$ એમિનો એસિડ પેપ્ટાઈડ શૃંખલાનું ક્રોસલિંક કરે ?
View Solution
43
કયો બેઇઝ $RNA$ માં હાજર હોય પણ $DNA$ માં હોતો નથી?
View Solution
44
કાર્બોહાઈટ્રેક કે જે સાદા સંયોજનનું જલવિભાજન કરતું નથી તેને શું કહે છે ?
View Solution
45
....... કે જેમાં $\alpha-$ એમિનો એસિડ પ્રોટીન અણુમાં એકબીજાને જોડે છે.
View Solution
46
કોષની આંતરિક દીવાલ મુખ્યત્વે ........... ની બનેલી હોય છે.
View Solution
47
ક્યા વિટામિનની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે ?
View Solution
48
.......ક્રમમાં કેલોરીફીક મૂલ્ય છે.
View Solution
49
ગ્લાયકોજનનું બંધારણ ........ બરાબર હોય છે.
View Solution
50
ગ્લાયકોપ્રોટીનમાં ક્યો પ્રોસ્થેટિક સમૂહ હાજર હોય છે?
View Solution
51
ગ્લુકોઝ......
View Solution
52
ગ્લુકોઝ અને ફ્રુકટોઝ = .......
View Solution
53
ગ્લુકોઝ અને મેનોઝ.......
View Solution
54
ગ્લુકોઝ અને મેનોઝ એકબીજાનાં શું છે ?
View Solution
55
ગ્લુકોઝ એકમોના કયા કાર્બનના જોડાણથી સ્ટાર્ચ બને છે?
View Solution
56
ગ્લુકોઝ કઈ રીતે ફ્રુક્ટોઝ કરતાં અલગ પડે છે ?
View Solution
57
ગ્લુકોઝ કોની સાથે પ્રક્રિયા કરી સ્ફટિકમય ઓસેઝોન વ્યુત્પન્ન બનાવે છે?
View Solution
58
ગ્લુકોઝના એનોમર એટલે કે ......
View Solution
59
ગ્લુકોઝનાં એનોમર્સ એટલે શું ?
View Solution
60
ગ્લુકોઝના એનોમર્સના .........
View Solution
61
ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બનતું રજતદર્પણ કોની હાજરી દર્શાવે છે?
View Solution
62
ગ્લુકોઝનું કાર્ય.......
View Solution
63
ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરમાં ઉપયોગી હોર્મોન....... છે.
View Solution
64
ગ્લુકોઝને $HCl $ ની હાજરીમાં મિથેનોલ સાથે ગરમ કરતાં $\alpha $ અને $\beta $ મિથાઈલ ગ્લુકોસાઈડ મળે છે. આથી તેમાં શું હશે ?
View Solution
65
ગ્લુકોઝને નીચેનામાંથી કોના વડે વર્ગીંકૃત કરી શકાતો નથી?
View Solution
66
ગ્લુકોઝને ફેહલિંગ દ્રાવણ સાથે ગરમ કરતા......... રંગ મળે છે.
View Solution
67
ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું સાચું નથી?
View Solution
68
ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું સાચું નથી?
View Solution
69
ગ્લુકોઝમાં વિશિષ્ટ પરિભ્રમણ કોણમાં વિચલન કઈ ઘટનાને કારણે મળે છે ?
View Solution
70
ગ્લુકોઝ....... રીડ્યુસ કરે છે.
View Solution
71
ચાર્જેફના નિયમ મુજળ, જીવનતંત્રમાં .....
View Solution
72
જિનેટિક માહિતીને આધારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય તેને શું કહે છે?
View Solution
73
જ્યારે ગ્લુકોઝ બ્રોમીન જળ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી મુખ્ય નીપજ ....... છે.
View Solution
74
ટોલેન્સ પ્રક્રિયક સાથે ગ્લુકોઝ રજત દર્પણ આપે છે. તે...... ની હાજરી સૂચવે છે.
View Solution
75
ડાઈસેકેરાઈડનું સામાન્ય સૂત્ર ...... છે.
View Solution
76
ડાયસેકેરાઇડના જલવિભાજનથી ....... આપે છે.
View Solution
77
ડાયાબિટીસની માત્રા માટે જવાબદાર શરીરમાં રહેલા ‘ઈન્સ્યુલિન’નાં ઉત્પાદન અને તનાં કાર્ય ગણાય છે. આ સંયોજન નીચેના પૈકી કયા વર્ગમાં મૂકી શકાય?
View Solution
78
ડાયાલિસિસથી શું અલગ પાડી શકાય ?
View Solution
79
તાજા બનાવેલા સુગરના દ્રાવણમાં સમય સાથે થતા પ્રકાશીય પરિભ્રમણના ફેરફારને શું કહે છે ?
View Solution
80
દૂધમાં........... ડાયસેક્કેરાઇડ આવેલ હોય છે.
View Solution
81
........ના કાર્યથી $DNA $ નું દ્વિ-કુંતલીય બંધારણ માટેનું કારણ છે.
View Solution
82
નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે.
View Solution
83
નીચેના પૈકી અકિરાલ એમિનોએસિડ કયો છે?
View Solution
84
નીચેનાં પૈકી કયા સંયોજનની પરખ ‘મોલિચની કસોટી’ વડે થાય છે?
View Solution
85
નીચેનાં પૈકી કયું વિટામિન જલદ્રાવ્ય છે?
View Solution
86
નીચેના પૈકી કયું સંયોજન ઝ્વીટર આયન તરીકે અસ્તિત્વ ધરાવતું નથી?
View Solution
87
નીચેનાં પૈકી કયુ સાચુ વિધાન છે?
View Solution
88
નીચેના પૈકી ક્યુ કિટોહેક્સોઝનુ ઉદાહરણ છે?
View Solution
89
નીચેના પૈકી ક્યુ બેનેડિક્ટ દ્રાવણનું રિડક્શન કરતુ નથી ?
View Solution
90
નીચેના પૈકી ક્યુ સંયોજન ઝવીટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?
View Solution
91
નીચેના પૈકી ક્યો એમિનો એસિડ અકીરાલ છે ?
View Solution
92
નીચેના પૈકી ક્યો એમિનો એસિડ નથી ?
View Solution
93
નીચેના પૈકી ક્યો પદાર્થ કુદરતમાં વિપુલ માત્રામાં મળે છે?
View Solution
94
નીચેના પૈકી ક્યો પદાર્થ રૂધિમાં સુગર લેવલ નિયંત્રિત કરવા માટે જવાબદાર છે ?
View Solution
95
નીચેના પૈકી ક્યો પુરુષ સેકસ હોર્મોન છે?
View Solution
96
નીચેના પૈકી ક્યો પ્યુરીન વ્યુત્પન્ન છે?
View Solution
97
નીચેના પૈકી ક્યો પ્રોટીયોલિટિક ઉત્સેચક છે?
View Solution
98
નીચેના પૈકી ક્યો ફાઇટ એન્ડ ફ્લાઇટ અવયવ છે ?
View Solution
99
નીચેના પૈકી ક્યો મોનોસેક્કેરાઇડ પેન્ટોઝ છે?
View Solution
100
નીચેના પૈકી ન્યુક્લિઓટાઈડમાં બંધ અંગે શું સાચું છે?
View Solution
Previous
1
...
16951
16952
16953
16954
16955
...
16979
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip