આલ્કલી ધાતુ હાઈડ્રોક્સાઈડ સાથે લીલાશ પડતો પીળો વાયુ પ્રક્રિયા કરે છે અને હેલાઈડ બનાવે છે જે સેફ્ટી મેચ બનાવવા તથા ફાયર વર્કસમાં વપરાય છે. તો તે વાયુ અને હેલાઈટ અનુક્રમે કયા હશે?
એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની $H_2O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?
એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની ${H_2}O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuS{O_4}$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?
એક પદાર્થ નીં મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતાં રંગહીનવાયુ મુક્ત કરે છે જે $(i)$ બેરીટા જળ ટર્બીંડીટી અને $(ii)$ એસિડીક ડાયક્રોમેટ દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?
એક પદાર્થની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી રંગવિહિન વાયુ મુક્ત થાય છે, જે બેરિટા જળ $[Ba(OH)_2]$ સાથે ડહોળુ (turbid) પ્રવાહી આપે છે અને ડાયકોમેટના એસિડિક દ્રાવણને રંગવિહિન બનાવે છે. આ પ્રક્રિયા.......... ની હાજરી સૂચવે છે.
એક મોલ ફ્લોરીનની પ્રક્રિયા બે મોલ ગરમ અને સાંદ્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથાય છે. ત્યારે $KF$, $H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF,H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*