| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ સાનિયા નેહવાલ | $(a)$ દોડ | $1 -\ ..........$ |
| $(2)$ સાનિયા મિર્ઝા | $(b)$ બૉક્સિંગ | $2 -\ ...........$ |
| $(3)$ પી. ટી. ઉષા | $(c)$ બેડમિન્ટન | $3 -\ ............$ |
| $(4)$ મિથાલી રાજ | $(d)$ ટેનિસ | $4 -\ ............$ |
| $(e)$ ક્રિકેટ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ઝરીન | $(a)$ દાદીની ના છતાં પિતાજીએ રમવા હા પાડી. | $1 -\ ........$ |
| $(2)$ ખુશનૂર | $(b)$ મિત્રો અને કોચ દ્વારા માતા પાસેથી પરવાનગી લીધી. | $2 -\ .........$ |
| $(3)$ અફસાના | $(c)$ ઘરના તમામ વ્યક્તિઓએ રમવા ના પાડી. | $3 -\ .........$ |
| $(4)$ આફરિન | $(d)$ કોચને તાલીમ આપવા વિનંતી કરી. | $4 -\ .........$ |
| $(e)$ જિદ કરીને માતા $-$ પિતાને મનાવ્યાં. |