Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
અનુજના ખેડી ગામની જગ્યાએ શું હતું $?$
View Solution
2
અનુજે સિદ્રી ગામ છોડીને ક્યાં જવાનો વિચાર કર્યો $?$
View Solution
3
ખેડી ગામમાં પોલીસ સાથે કોણ આવ્યું હતું $?$
View Solution
4
ખેડી ગામના લોકોને શા માટે તેમનું ગામ છોડવું પડ્યું હતું $?$
View Solution
5
ખેડી ગામના લોકો પૈસાથી નીચેનામાંથી કઈ વસ્તુ ખરીદતા ન હતા $?$
View Solution
6
વડીલો બાળકોને નીચેનામાંથી કયું કામ શીખવતા હતા $?$
View Solution
7
અનુજભાઈએ મુંબઈમાં કયું કામ કરવાનું શરૂ કર્યું હતું $?$
View Solution
8
અનુજે તેના ગામથી શરૂ કરીને અનુક્રમે ક્યાં કયાં સ્થળોએ સ્થળાંતર કર્યું $?$
View Solution
9
ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓનું શું કરતા હતાં $?$
View Solution
10
‘ વણનોતર્યા મહેમાન'નો શો અર્થ થાય $?$
View Solution
11
વિસ્થાપિત થતા કુટુંબોને શી મુશ્કેલીઓ પડે છે $?$
View Solution
12
સિંદૂરીથી મુંબઈ રહેવા માટે આવવા અનુજે શું કર્યું $?$
View Solution
13
સિંદૂરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા હતાં $?$
View Solution
14
ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા $?$
View Solution
15
નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે $?$
View Solution
16
ખેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા $-$ છોકરીઓ સાથે શું કરતો હતો $?$
View Solution
17
ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતાં નથી $?$
View Solution
18
અનુજના ખેડી ગામનાં બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતાં હતાં $?$
View Solution
19
અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો $?$
View Solution
20
અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું $?$
View Solution
21
અનુજનો જન્મ કયા ગામે થયો હતો $?$
View Solution
22
અનુજના પરિવારને રહેવા માટે નવી જગ્યા $.............$ ગામમાં મળી હતી.
View Solution
23
અનુજનો જન્મ $...........$ ગામમાં થયો હતો.
View Solution
24
અનુજભાઈ $............$ ગામથી મુંબઈ આવ્યા હતા.
View Solution
25
સિંદૂરીમાં અનુજને $............$ નાં છાપરાંવાળું ઘર મળ્યું હતું.
View Solution
26
નદી પર $.............$ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા.
View Solution
27
ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા $...........$ ની જેમ રહેતાં હતાં.
View Solution
28
ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને $............$ ના ઘડા બનાવવાનું શીખવતા હતાં.
View Solution
29
પક્ષીઓના અવાજોને $..........$ કહેવામાં આવે છે.
View Solution
30
ખેડી ગામ ગાઢ લીલાં જંગલો અને $..........$ વચ્ચે આવેલું હતું.
View Solution
31
લોકોની $............$ માં અનુજને એકલું લાગતું હતું.
View Solution
32
મુંબઈમાં અનુજે $...........$ પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું.
View Solution
33
અનુજે વિચાર્યું હતું તે પ્રમાણે જ મુંબઈ હતું.
View Solution
34
અનુજ સિંદૂરી ગામમાં ખૂશ નહોતો.
View Solution
35
સિંદૂરી ગામ ખેડી જેવું જ હતું.
View Solution
36
સરકારી કર્મચારીઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી.
View Solution
37
ખેડી ગામના લોકો સંપીને રહેતા હતા.
View Solution
38
અનુભાઈને તેમના કામથી મળતા પૈસા જીવન જીવવા પૂરતા હતા.
View Solution
39
ગામથી આવેલા લોકોને શહેરમાં સરળતાથી કામ $-$ ધંધો મળી રહે છે.
View Solution
40
અનુજે સિંદૂરીમાંની જમીન અને પશુઓ વેચી દીધાં અને મુંબઈ રહેવા આવી ગયો.
View Solution
41
સિંદૂરી ગામમાં અનુજને મોટું મકાન રહેવા માટે મળ્યું હતું.
View Solution
42
અનુજ મુંબઈમાં માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો.
View Solution
43
મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું.
View Solution
44
સિંદૂરી ગામના લોકો ખેડી ગામના લોકોને મહેમાનની જેમ સાચવતા હતા.
View Solution
45
વિસ્થાપિત થવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
View Solution
46
અનુજ ખેડી ગામથી સિંદુરી ગામમાં રહેવા આવ્યો હતો.
View Solution
47
ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતાં શીખવતાં હતાં.
View Solution
48
નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું.
View Solution
49
અનુજનું ખેડી ગામ નદીકિનારે આવેલું હતું.
View Solution
50
'
અ
'
'
બ
'
ઉત્તર
$(1)$ વહેતી નદીનો
$(a)$ ખખડાટ
$1 -\ ........$
$(2)$ વૃક્ષોનાં પાંદડાંનો
$(b)$ જંગલો
$2 -\ ........$
$(3)$ પક્ષીઓનો
$(c)$ ખળખળ અવાજ
$3 -\ ........$
$(4)$ ગાઢ લીલાં
$(d)$ મોટા પર્વત
$4 -\ ...........$
$(e)$ કલરવ
View Solution
51
લોકોને નોકરીમાં બદલી થતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે ત્યારે તેમને કઈ મુશ્કેલીઓ પડે છે ?
View Solution
52
અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે?
View Solution
53
અનુજના જીવનનું એક માત્ર સ્વપ્ન શું હતું?
View Solution
54
અનુજે મુંબઈ જવા માટે શું તૈયારી કરી?
View Solution
55
સરકાર દ્વારા અનુજને સિંદૂરી ગામમાં કેવું મકાન અને જમીન આપવામાં આવી હતી ?
View Solution
56
સિંદૂરી ગામના લોકો ખેડી ગામથી આવેલા લોકો સાથે કેવો વ્યવહાર કરતા હતા?
View Solution
57
સિંદૂરી ગામ વિશે નોંધ લખો.
View Solution
58
ઇચ્છા ન હોવા છતાં અનુજના ગામલોકોને ગામ કેમ છોડવું પડ્યું ?
View Solution
59
અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા ? કેમ ?
View Solution
60
સરકારી કર્મચારીઓએ કઈ કઈ જગ્યાનું માપ લીધું?
View Solution
61
ખેડી ગામના લોકોએ શું શું છોડીને જવું પડશે?
View Solution
62
બંધ બાંધવા માટે શું કરવામાં આવે છે?
View Solution
63
કારણ આપોઃ બંધ નિર્માણને કારણે ઘણા લોકોએ પોતાનું ગામ છોડી કાયમ માટે બીજે સ્થળાંતર કરવું પડે છે.
View Solution
64
અનુજે શીખેલી કઈ કઈ વાતો તેને મુંબઈમાં કામ આવશે?
View Solution
65
યુવાન થતાં અનુજ કયાં કયાં કામ કરવા લાગ્યો?
View Solution
66
ખેડી ગામના લોકો કેવી રીતે રહેતા હતા ?
View Solution
67
ખેડી ગામના લોકો પૈસાથી શું ખરીદતા હતા?
View Solution
68
ગામના બાળકો વડીલો પાસેથી શું શું શીખતા હતા?
View Solution
69
ખેડી ગામના લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા ?
View Solution
70
શહેરમાં કયો ઘોંઘાટ હોય છે $?$
View Solution
71
ખેડી ગામના કુદરતી વાતાવરણ વિશે જણાવો.
View Solution
72
અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે?
View Solution
73
લોકોની ભીડમાં પણ અનુજને શાથી એકલું લાગતું હતું?
View Solution
74
અનુજભાઈએ તેમની કમાણીમાંથી શેના પૈસા ચૂકવવા પડતા હતા?
View Solution
75
ગામ છોડીને શહેરમાં આવેલા લોકોને શરૂઆતમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે $?$
View Solution
76
લોકો ગામ છોડીને શહેર તરફ શા માટે જતા હોય છે?
View Solution
77
અનુજને મુંબઈમાં મળતા પૈસા શામાં વપરાતા હતા?
View Solution
78
ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતાં?
View Solution
79
અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા?
View Solution
80
અનુજે સિંદૂરી છોડીને મુંબઈ આવતાં પહેલાં શું કર્યું?
View Solution
81
નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોને શી અસર થાય?
View Solution
82
નદી પર મોટો બંધ બાંધવા શું કરવું પડે?
View Solution
83
તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતાં?
View Solution
84
અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતાં?
View Solution
85
ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે?
View Solution
86
તમારા વિચારે અનુજભાઈનાં બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતાં હશે?
View Solution
87
શું સિંદૂરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું?
View Solution
88
અનુજને સિંદૂરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો?
View Solution
89
જયા બધ બનાવવામાં આવતા હોય ત્યા લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે ?
View Solution
90
અનુજ નવા ગામમાં જવા માટે કઈ બાબતે ઉત્તેજિત હતો ?
View Solution
91
સરકારી કર્મચારીઓએ સભામાં લોકોને શું જણાવ્યું?
View Solution
92
પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે $?$
View Solution
93
અનુજના ખેડી ગામ અને સિંદૂરી ગામ વચ્ચેનો તફાવત ચાર મુદ્દા આપી સ્પષ્ટ કરો.
View Solution
94
ખેડી ગામની શાળા અને સિંદૂરી ગામની શાળામાં અનુજ શું તફાવત જુએ છે?
View Solution
95
સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે શું કર્યું? સભામાં ગામના લોકોને શું કહ્યું?
View Solution
96
તમે કેવી રીતે કહી શકો કે, અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું?
View Solution
97
ખેડી ગામમાં અનુજ કયા કામ કરી પૈસા કમાતો હતો?
View Solution
98
તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું?
View Solution
99
અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું?
View Solution
100
જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે?
View Solution
Previous
1
...
200
201
202
203
204
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip