Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
પર્વતીય નિવાસસ્થાનમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ વચ્ચે વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે ?
View Solution
2
માછલીના પાણીમાં ટકી રહેવાના અનુકૂલનો જણાવો.
View Solution
3
ઊંટના રણમાં ટકી રહેવાના અનુકૂલનો જણાવો.
View Solution
4
વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ?
View Solution
5
ઑકટોપસના જલીય નિવાસસ્થાનનું અનુકૂલન જણાવો.
View Solution
6
અનુકૂલનની અસરો જણાવો
View Solution
7
પ્રાણીઓના ઉત્તેજના અંગે પ્રતિચારનાં ઉદાહરણો આપો.
View Solution
8
સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો : ખડક, બિલાડી, તુલસીનો છોડ, બસ, પતંગિયું, સાઈકલ, રેડિયો, ઊંઘતો કૂતરો, કબૂતર, ટેલિફોન, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી, પતંગ, અળસિયું, સ્કૂટર.
View Solution
9
નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો : ખડક, બિલાડી, તુલસીનો છોડ, બસ, પતંગિયું, સાઈકલ, રેડિયો, ઊંઘતો કૂતરો, કબૂતર, ટેલિફોન, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી, પતંગ, અળસિયું, સ્કૂટર.
View Solution
10
વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા તેના કયા અંગમાં થાય છે?
View Solution
11
વનસ્પતિનું શ્વસન અંગ કયું છે?
View Solution
12
બગીચામાં ઉગાડેલી મેંદી પ્રજનનની કઈ રીત વડે ઉગાડેલી હોય છે?
View Solution
13
ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતાં બે પ્રાણીઓનાં નામ આપો.
View Solution
14
કઈ વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે?
View Solution
15
માછલી શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?
View Solution
16
ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે ?
View Solution
17
ફાફડાકોર કયા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે?
View Solution
18
માછલીનું શ્વસન અંગ કયું છે?
View Solution
19
કાર ચાલે છે તથા પેટ્રોલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી કાર સજીવ છે.
View Solution
20
વાદળાં સજીવ છે.
View Solution
21
વહેલ પાણીમાંનો ઑક્સિજન શ્વાસમાં લે છે.
View Solution
22
પર્વતો પર ઊગતી વનસ્પતિને ખૂબ નાનાં પર્ણો હોય છે અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે.
View Solution
23
ફાફડાકોરનું પ્રકાંડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.
View Solution
24
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે.
View Solution
25
વનસ્પતિ શ્વસનક્રિયામાં ઑક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરે છે.
View Solution
26
રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિ ગરમીથી બચવા બાષ્પોત્સર્જન દ્વારા વધુ પ્રમાણમાં પાણીનો નિકાલ કરે છે.
View Solution
27
ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે.
View Solution
28
રણપ્રદેશમાં વસતાં બધાં જ પ્રાણીઓને એકસમાન અનુકૂલનો હોય છે.
View Solution
29
જે પ્રાણીઓ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતાં નથી તે મૃત્યુ પામે છે.
View Solution
30
સજીવો માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી જેવા અજૈવ ઘટકો ખૂબ મહત્ત્વના છે.
View Solution
31
માછલી મીનપક્ષ વડે શ્વસનક્રિયા કરે છે.
View Solution
32
ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે.
View Solution
33
થોર રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે.
View Solution
34
દેડકો સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે.
View Solution
35
જલીય વનસ્પતિના મૂળ ઘણા લાંબા હોય છે.
View Solution
36
ઓક્ટોપસ દરિયાના તળિયે રહે છે.
View Solution
37
પર્વતીય બકરીઓને પગ અને પંજા પર ગાઢ રુંવાટી હોય છે.
View Solution
38
માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે.
View Solution
39
ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહે છે.
View Solution
40
કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે.
View Solution
41
સજીવો મૃત્યુ પામતા નથી.
View Solution
42
પ્રાણીઓ તેમના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે.
View Solution
43
સૂરજમુખીનાં પર્ણો માત્ર રાત્રે જ ખીલે છે.
View Solution
44
વનસ્પતિમાં પર્ણો દ્વારા વાતવિનિમય થાય છે.
View Solution
45
શ્વાસોચ્છવાસ એ રુધિરાભિસરણ ક્રિયાનો એક ભાગ છે.
View Solution
46
વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશસંશ્લેષણ દ્વારા બનાવી શકે છે.
View Solution
47
નિર્જીવ વસ્તુઓ વિકાસ કરી શકે છે.
View Solution
48
સ્કિવિડ એક સંધિપાદ સમુદાયનું પ્રાણી છે.
View Solution
49
દેડકો તેના જાળપાદની મદદથી તરી શકે છે.
View Solution
50
હરણની ઝડપ તેને શિકારીથી બચવામાં મદદરૂપ થાય છે.
View Solution
51
રણની વનસ્પતિઓના પાંદડા સોયાકાર હોય છે.
View Solution
52
રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે.
View Solution
53
અનુકૂલન ટૂંકા સમયમાં થાય છે.
View Solution
54
સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક ઘટકો ગણાય છે.
View Solution
55
માછલીને શ્વસન માટે શ્વસનછિદ્રો હોય છે
View Solution
56
રણમાં યાક, બકરીઓ હોય છે.
View Solution
57
નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા.
View Solution
58
ઘડિયાળના લોલકની ગતિ ક્યા પ્રકારની છે$?$
View Solution
59
સુપરસોનિક વિમાન એટલે શું $?$
View Solution
60
ગિલ્લી$-$દંડાની રમતમાં ઉછાળેલી ગિલ્લી તેના મૂળ સ્થાનથી કેટલે દૂર પડી તેનું અંતર કયા એકમમાં મપાય છે$?$
View Solution
61
શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું $?$
View Solution
62
નીચેના પૈકી ક્યા પ્રશ્નનો ઉત્તર અંતર સાથે સંકળાયેલો નથી $?$
View Solution
63
પંખાનાં પાંખિયાંની ગતિ કયા પ્રકારની છે$?$
View Solution
64
ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે $?$
View Solution
65
નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે$?$
View Solution
66
વક્રરેખાની લંબાઈ માપવા શાનો ઉપયોગ કરી લંબાઈ માપી શકાય $?$
View Solution
67
દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે છે $?$
View Solution
68
વૃક્ષનો ઘેરાવો માપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે $?$
View Solution
69
કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યાવહારિક એકમ કયો છે$?$
View Solution
70
લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે $?$
View Solution
71
સેન્ટિમીટર કરતાં નાનો એકમ કયો છે$?$
View Solution
72
નીચેના પૈકી કયો લંબાઈ માપવાનો સાચો એકમ છે $?$
View Solution
73
નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે $?$
View Solution
74
$1$ સેન્ટિમીટર બરાબર કેટલા મિલીમીટર $?$
View Solution
75
નીચેના પૈકી કઈ $20$ મી સદીની શોધ નથી$?$
View Solution
76
સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું$?$
View Solution
77
$19$ મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો $?$
View Solution
78
જમીન પર ગબડતો દડો કઈ ગતિ દર્શાવે છે $?$
View Solution
79
નીચેનામાંથી ક્યું આવર્ત ગતિનું ઉદાહરણ છે $?$
View Solution
80
કોઈ એક વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ ગતિને કયા પ્રકારની ગતિ કહે છે $?$
View Solution
81
જો કોઈ પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી $.........$ રહે છે.
View Solution
82
નીચેનામાંથી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે $?$
View Solution
83
વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે, તેને કેવી ગતિ`
View Solution
84
કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતાં કોઈ પ્રકારના પરિવર્તનને શું કહે છે $?$
View Solution
85
નીચેનામાંથી કઈ વસ્તુઓ સ્થિર નથી $?$
View Solution
86
નીચેનામાંથી કઈ વસ્તુઓ ગતિશીલ નથી $?$
View Solution
87
ફૂટપટ્ટીનો ઉપયોગ કરી લંબાઈ માપતી વખતે રાખવાની સાવધાનીઓમાં નીચેનામાંથી એકનો સમાવેશ થતો નથી.
View Solution
88
ફૂટપટ્ટીથી કોઈ વસ્તુ માપતી વખતે એક છેડાનું અવલોકન $1.0$ સેન્ટિમીટર છે. જ્યારે બીજા છેડાનું અવલોકન $13.2 $ સેમી છે, તો વસ્તુની લંબાઈ કેટલી થશે $?$
View Solution
89
નીચેનામાંથી શું માપવા માટે મેઝરિંગ ટેપ$($માપનપટ્ટી$)$નો ઉપયોગ કરવામાં આવે છે $?$
View Solution
90
$1$ કિલોમીટર $= ......$ મીટર
View Solution
91
લાંબા અંતરને માપવા માટે આપણે કયા મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ $?$
View Solution
92
$1$ સેમી $= .........$ મિમી
View Solution
93
$1$ મીટર $= ...........$ સેમી
View Solution
94
લંબાઈનો $SI$ એકમ શું છે $?$
View Solution
95
તમારા કંપાસમાં રહેલ ફૂટપટ્ટીની લંબાઈ કેટલી હોય છે.
View Solution
96
આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેને શું કહે છે $?$
View Solution
97
કયા વર્ષમાં ફ્રેન્ચે મેટ્રિક પદ્ધતિ માપનની ચોક્કસ રીત બનાવી $?$
View Solution
98
ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે શેનો ઉપયોગ કરે છે $?$
View Solution
99
રોમવાસી શેના દ્વારા લંબાઈ માપતા હતા $?$
View Solution
100
વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે શેનો ઉપયોગ કરતા હતા $?$
View Solution
Previous
1
...
272
273
274
275
276
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App