નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો : ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, લોલકની ગતિ, ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ, સાઇકલનાં પૈડાંની ગતિ.