Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$1$ કરોડ $=.........$ મિલિયન
View Solution
2
$1$ મિલિયન $=.........$ સો હજાર
View Solution
3
$1$ લાખ $=.........$ દસ હજાર
View Solution
4
$23,40,72,590$ ને શબ્દોમાં $.........$ લખાય.
View Solution
5
બે કરોડ દસ લાખ બારને અંકોમાં $.........$ લખાય.
View Solution
6
ચાળીસ લાખ પાંચ હજાર દસને અંકોમાં $.........$ લખાય.
View Solution
7
$3280704$ ને શબ્દોમાં $.........$ લખાય.
View Solution
8
ચાર લાખ પચાસને અંકોમાં $.........$ લખાય.
View Solution
9
સોળ હજાર નેવુંને અંકોમાં $.........$ લખાય.
View Solution
10
$906078$ ને શબ્દોમાં $.........$ લખાય.
View Solution
11
$30056$ ને શબ્દોમાં $.........$ લખાય.
View Solution
12
છ અંકોની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
13
છ અંકોની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
14
$5, 9, 3, 2$ અંકો વડે બની શકતી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
15
$8, 6, 0,4$ અંકો વડે બની શકતી ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
16
પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
17
પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
18
ચાર અંકોની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
19
ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
20
$49057, 56098, 9990, 7080$ પૈકી $.........$ સૌથી મોટી સંખ્યા છે.
View Solution
21
$9867, 12043, 67800, 32104$ પૈકી $.........$ સૌથી નાની સંખ્યા છે.
View Solution
22
$45321, 54321, 12345, 32154$ પૈકી $.........$ સૌથી નાની સંખ્યા છે.
View Solution
23
$3060, 6030, 3600, 3006$ પૈકી $.........$ સૌથી મોટી સંખ્યા છે.
View Solution
24
રોમન અંકમાં $99$ ને $.........$ લખાય.
View Solution
25
$‘8$ અને $2$ ના ગુણાકારનો $10$ સાથે સરવાળો કરતાં$' –$ આ વિધાનને પદાવલિ સ્વરૂપે $.........$ લખાય.
View Solution
26
બે મિત્રો પાસે કુલ $90$ મેળવોટીઓ છે. એક મિત્ર પાસે $63$ મેળવોટી હોય, તો બીજા મિત્ર પાસે $.........$ મેળવોટી હોય.
View Solution
27
$1$ અબજ $=.........$ મિલિયન
View Solution
28
$10$ કરોડ $=$ ________ મિલિયન
View Solution
29
$1$ લાખ $=$ ________ હજાર
View Solution
30
$1$ કરોડ $=$ ________ મિલિયન
View Solution
31
$1$ કિલોગ્રામ $=$ ________ મિલિગ્રામ
View Solution
32
$1$ મિલિમીટર $=$ ________ સેમી
View Solution
33
$0, 3$ અને $9$ થી બનતી નાનામાં નાની ત્રણ અંકની સંખ્યા ________ છે.
View Solution
34
$89$ નો રોમન અંક ________ છે.
View Solution
35
$76$ નો રોમન અંક ________ છે.
View Solution
36
$66$ નો રોમન અંક ________ છે.
View Solution
37
$60$ નો રોમન અંક ________ છે.
View Solution
38
$48$ નો રોમન અંક ________ છે.
View Solution
39
$39$ નો રોમન અંક ________ છે.
View Solution
40
સાત અને બેના સરવાળાનો ગુણાકાર દસ અને ત્રણના તફાવત સાથે કરતાં ________ જવાબ મળે ?
View Solution
41
દેવ એક દિવસમાં રૂ. $8 $ કમાય છે અને રૂ. $3$ ખર્ચ કરે છે, તો $8$ દિવસમાં કેટલી બચત કરી હોય ?___________
View Solution
42
આઠ અને ત્રણના તફાવતને સાત વડે ગુણતા કેટલો જવાબ મળે ?___________
View Solution
43
વ્રજ પાસે આઠ લાકડી છે. એમાંથી ત્રણ ખોવાઈ જાય છે. ગુસ્સામાં બાકીની લાકડીઓના સાત ટુકડા કરે છે, તો કુલ ________ ટુકડા થાય ?
View Solution
44
$75,847$ આસન્ન મૂલ્યનો આધાર દસ હજાર હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
45
$75,847$ આસન્ન મૂલ્યનો આધાર હજાર હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
46
$75,847$ આસન્ન મૂલ્યનો આધાર સો હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
47
$75,847$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
48
$2936$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
49
$1453$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
50
$216$ આસન્ન મૂલ્યનો આધાર સો હોય તો તે સંખ્યા ________ થાય.
View Solution
51
$99$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
52
$64$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
53
$32$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
54
$28$ આસન્ન મૂલ્યનો આધાર દસ હોય તો તે સંખ્યા ________ થાય
View Solution
55
સાત કરોડ સાઠ હજાર પંચાવન સંખ્યાને આંકડામાં ________ રીતે લખાય
View Solution
56
બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠ સો સંખ્યાને આંકડામાં ________ રીતે લખાય
View Solution
57
બેતાલીસ લાખ સત્તર હજાર આઠ સંખ્યાને આંકડામાં ________ રીતે લખાય.
View Solution
58
$35,848$ નું દસ હજારના આધારે આસન્નમૃલ્ય $35,000$ છે.
View Solution
59
$85,847$ નુ દસના આધારે આસન્નમૂલ્ય $85,850$ છે.
View Solution
60
ચાર અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત $8999$ છે.
View Solution
61
રોમન સંખ્યાલેખનમાં $10 =VV$ લખી શકાય.
View Solution
62
રોમન સંખ્યાલેખનમાં પ્રતીક $X$ ને માત્ર $L, M$ અને $C$ માંથી જ બાદ કરી શકાય.
View Solution
63
રોમન સંખ્યાલેખનમાં $L$ ને બાદબાકી રૂપે લખી ન શકાય.
View Solution
64
$(9-4) (8-2)$ નુ સાદુ રૂપ $ 30$ થાય.
View Solution
65
$8*10+5*10$ નું સાદુ રૂપ $ 4000$ થાય.
View Solution
66
$6103$ નું હજારના આધારે આસન્નમૂલ્ય $0$ થાય.
View Solution
67
$24,876$ નું હજારના આધારે આસન્નમૂલ્ય $25,000$ છે.
View Solution
68
$1 $ લિટર = $1000$ મિલીલિટર
View Solution
69
ગણતરીની સૌથી નાની સંખ્યા $0$ છે.
View Solution
70
ચાર અંકોની કુલ સંખ્યાઓ $9000 $ છે.
View Solution
71
$5678 = 5 × 100 + 6 × 10 + 7 × 1 + 8$
View Solution
72
રોમન સંખ્યાલેખનમાં $20 = \text{XVV}$ લખવું ખોટું છે.
View Solution
73
$652$ ની હજાર સુધીની આશરે કિંમત $600$ છે.
View Solution
74
પાંચ અંકોની કુલ સંખ્યાઓ $9999$ છે.
View Solution
75
ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત $899$ છે.
View Solution
76
રોમન સંખ્યાલેખનમાં $90$ ને $XC$ લખાય.
View Solution
77
રોમન સંખ્યાલેખનમાં પ્રતીક $X $ ને માત્ર $L, M$ અને $C$ માંથી જ બાદ કરી શકાય.
View Solution
78
રોમન સંખ્યાલેખનમાં પ્રતીક $I$ ને માત્ર$ V$ અને $X $ માંથી જ બાદ કરી શકાય.
View Solution
79
$(7 + 2) (10 - 3) $ નું સાદું રૂપ $(- 63)$ થાય.
View Solution
80
$6 × 10 + 7 × 10$ નું સાદું રૂપ $4,200 $થાય.
View Solution
81
$436$ નું હજારના આધારે આસન્ન મૂલ્ય $0 $ છે.
View Solution
82
$17,986$ નું હજારના આધારે આસન્ન મૂલ્ય $18,000$ છે.
View Solution
83
$1$ કિલોમીટર = $100$ મીટર
View Solution
84
બેતાળીસ લાખ ત્રણ સો પાંચને અંકોમાં $42,305$ લખાય.
View Solution
85
છ અંકોની સૌથી મોટી સંખ્યા $9,99,999$ છે.
View Solution
86
પાંચ અંકોની સૌથી નાની સંખ્યા $11,111 $છે.
View Solution
87
ચાર અંકોની કુલ સંખ્યાઓ $9000$ છે.
View Solution
88
ગણતરીની સૌથી નાની સંખ્યા $0$ છે.
View Solution
89
$32$ નો રોમન અંક $= \text{XXXII}$
View Solution
90
$9$ નો રોમન અંક $= IX$
View Solution
91
$25$ નો રોમન અંક $= \text{XXV}$
View Solution
92
$4$ નો રોમન અંક =$ IV$
View Solution
93
હજારના આધારે આસન્નમુલ્ય લખો : $2496$
View Solution
94
હજારના આધારે આસન્નમુલ્ય લખો : $3613$
View Solution
95
હજારના આધારે આસન્નમુલ્ય લખો $ : 5489$
View Solution
96
હજારના આધારે આસન્નમુલ્ય લખો $ :4555$
View Solution
97
સોના આધારે આસન્નમૂલ્ય લખો $ :176$
View Solution
98
સોના આધારે આસન્નમૂલ્ય લખો $:432$
View Solution
99
સોના આધારે આસન્નમૂલ્ય લખો $ :356$
View Solution
100
સોના આધારે આસન્નમૂલ્ય લખો $:276$
View Solution
Previous
1
...
282
283
284
285
286
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App