Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
કાચના પ્યાલાને ઊંધો કરતાં તેમાંની હવા બહાર નીકળી જાય છે.
View Solution
2
વનસ્પતિ શ્વસનમાં જેટલા પ્રમાણમાં ઑક્સિજન લે છે તે કરતાં વધુ પ્રમાણમાં ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મુક્ત કરે છે.
View Solution
3
વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
View Solution
4
મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઑક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે.
View Solution
5
હવા જગ્યા રોકતી નથી.
View Solution
6
પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે.
View Solution
7
હવા સંયોજન છે.
View Solution
8
હવાને જોઈ શકાતી નથી.
View Solution
9
પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
View Solution
10
હવા દરેક જગ્યાએ હોય છે.
View Solution
11
નાઇટ્રોજન, કાર્બન ઓક્સાઇડ $-$ આ બે વાયુઓ હવાનો $95 \%$ ભાગ રોકે છે.
View Solution
12
હવામાં આ રજકણોની હાજરી વિવિધ સ્થળોએ સમયાંતરે બદલાતી રહે છે.
View Solution
13
નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા ધુળના રજકણોને પાચનતંત્રમાં જતા અટકાવે છે.
View Solution
14
બળતણનું દહન થવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે.
View Solution
15
ધૂળના રજકણો હવામાં હાજર હોય છે.
View Solution
16
નાઇટ્રોજન હવાનો $4/5$ ભાગ રોકે છે.
View Solution
17
સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે.
View Solution
18
હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે
View Solution
19
હવાને કોઈ રંગ નથી.
View Solution
20
હવા આપણી આસપાસ ખાલી ઘરમાં જ હોય છે.
View Solution
21
પૃથ્વી હવાના જાડા આવરણથી ઘેરાયેલી છે.
View Solution
22
હવા અપારદર્શક છે.
View Solution
23
વાવાઝોડા દરમિયાન ઉપણવાની ક્રિયા વધુ અસરકારક છે॰
View Solution
24
દરેક જીવંત વસ્તુને હવાની જરૂર પડે છે.
View Solution
25
સંખ્યા $756493$ માં અંક $5$ અને $6$ ની સ્થાનકિંમતોનો તફાવત $.........$. છે.
View Solution
26
$7, 0, 1, 2, 9$ થી બતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા $..........$ છે.
View Solution
27
$84256130$ ને આંતરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને $..........$ લખાય.
View Solution
28
$1 $ અજબ $= ........$ મિલિયન
View Solution
29
$\text{LV} = ........$
View Solution
30
રોમન સંખ્યા લેખનમાં $..........$ નું પુનરાવર્તન ન થાય.
View Solution
31
$90$ ને રોમન સંખ્યામાં, $............$ લખાય.
View Solution
32
$4578$ નું હજારના આધારે આસન્નમૃલ્ય $..........$ છે.
View Solution
33
$૩845$ નું દસના આધારે આસન્નમૂલ્ય $.........$ છે.
View Solution
34
પાંચ અંકની મહત્તમ સંખ્યા + $1 = ..........$
View Solution
35
$258734$ સંખ્યામાં $8$ અને $7$ ની સ્થાનકિમતોનો તફાવત $.........$ છે.
View Solution
36
$......$ સંખ્યાના અંકોને ઊલટા ક્રમમા લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે.
View Solution
37
રોમન સંખ્યાલેખનમાં કુલ $.......$ સંકેતોનો ઉપયોગ થાય છે.
View Solution
38
$6,3,9,8,0$ અંકોથી બનતી મોટામાં મોટી પાંચ અંકોની સંખ્યા $.....$ છે.
View Solution
39
$500$ ને રોમન પધ્ધતિમાં $......$ લખાય.
View Solution
40
$55$ ને રોમન પદ્ધતિમાં $......$ લખાય.
View Solution
41
$73847$ ની હજારને આધારે આશરે કિંમત $......$ છે.
View Solution
42
$70002509$ ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી $……$ લખાય.
View Solution
43
$1$ અબજ $…….$ મિલિયન
View Solution
44
$34567892$ ને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી $......$ લખાય.
View Solution
45
$7(8 - 3) = ……$
View Solution
46
$\text{LXIX} = …….$
View Solution
47
$......$ સંખ્યાલેખન સાચું છે.
View Solution
48
$........$ સંખ્યાલેખન ખોટું છે.
View Solution
49
$29$ ને રોમન સંખ્યામાં $....$ લખાય.
View Solution
50
$75,847$ નું હજારના આધારે આસન્ન મૂલ્ય $…….$ છે.
View Solution
51
$2936$ નું સોના આધારે આસન્ન મૂલ્ય $…….$ છે.
View Solution
52
$9,67,12,045$ સંખ્યામાં $6$ ની સ્થાનકિંમત $..........$ છે.
View Solution
53
$1$ કરોડ $= ........$
View Solution
54
ત્રણ અંકોની મહત્તમ સંખ્યા $+ 1 = ......$
View Solution
55
$91$ ને રોમન અંકમાં કેવી રીતે લખાય $?$
View Solution
56
$79$ ને રોમન અંકમાં કેવી રીતે લખાય $?$
View Solution
57
રોમન અંકમાં કેટલાં ચિહનનો ઉપયોગ થાય છે $?$
View Solution
58
$9324$ નું સો ના આધારે આસન્ન મૂલ્ય શું થાય $?$
View Solution
59
પંચાસી લાખ દસ હજા૨ ત્રણ સો ત્રણને કેવી રીતે લખાય $?$
View Solution
60
$3296279$ ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી કેવી રીતે લખાય $?$
View Solution
61
$789529$ ને ભારતીય પદ્ધતિથી કેવી રીતે લખાય $?$
View Solution
62
$20,479$ માં $7$ કયા સ્થાન પર છે $?$
View Solution
63
$9075$ માં એકમના સ્થાને કઈ સંખ્યા છે $?$ .
View Solution
64
અંક $5$ હંમેશાં દશકના સ્થાને હોય તેવી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય $?$
View Solution
65
નીચેનામાંથી કઈ સંખ્યા $1, 4$ અને 8થી બનતી સૌથી નાની સંખ્યા છે $?$
View Solution
66
નીચેનામાંથી $3$ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે $?$
View Solution
67
$3, 2, 0, 8$ થી બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય $?$
View Solution
68
નીચેનામાંથી કઈ સંખ્યા નાનામાં નાની છે $?$
View Solution
69
$7843$નું હજારના આધારે આસન્નમૂલ્ય _____________________ ગણાય.$(7000, 8000, 7800)$
View Solution
70
$386$નું હજારના આધારે આસન્નમૂલ્ય, _____________________ ગણાય. $(300,400,0)$
View Solution
71
$8,67,05,439$ _____________________ $8,67,50,439 (=,>,<)$
View Solution
72
_____________________ સંખ્યાલેખન ખોટું છે. $(LC,LXI,XCI)$
View Solution
73
$1$ બિલિયન = _____________________ લાખ $(100, 1000, 10,000)$
View Solution
74
$8$ સેમી= _____________________ મીટર $(80, 8000,$$\frac{8}{100}$ $)$
View Solution
75
$1$ કિલોગ્રામ=_____________________ ગ્રામ $(1000, 100, 10)$
View Solution
76
$1$ કિલોમીટર=_____________________ મીટર $(100, 1000, 10,000)$
View Solution
77
$1$ મીટર =_____________________ સેમી $(10, 100, 1000)$
View Solution
78
$1$ મિલિયન=_____________________ લાખ $(1, 10, 100)$
View Solution
79
$1$ લાખ=_____________________ સો $(10, 100, 1000)$
View Solution
80
$1$ કરોડ= _____________________ લાખ $(1000, 100, 10)$
View Solution
81
$97,41,862$ માં $7$ની સ્થાનકિમત _____________________ છે.$(70,000, 7,00,000, 70,00,000)$
View Solution
82
$6,57,905$ માં $6$ની સ્થાનકિંમત _____________________ છે. $(6,00,000, 60,000, 6000)$
View Solution
83
$73,589$ માં $3$ ની સ્થાનકિંમત _____________________ છે. $(800, 30,000, 3000).$
View Solution
84
આઠ અંકની નાનામાં નાની સંખ્યા _____________________ છે.
View Solution
85
સાત અંકની નાનામાં નાની સંખ્યા _____________________ છે.
View Solution
86
સાત અંકની મોટામાં મોટી સંખ્યા _____________________ છે.
View Solution
87
ત્રણ કરોડ ચાર લાખ પાંચ હજાર સાતને અંકોમાં_____________________ લખાય.
View Solution
88
$27,43,507$ ને શબ્દોમાં _____________________ લખાય.
View Solution
89
નેવું લાખ ચાર હજાર ત્રણને અંકોમાં _____________________ લખાય.
View Solution
90
$2,00,178$ ને શબ્દોમાં_____________________ લખાય.
View Solution
91
છ અંકની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
92
છ અંકની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
93
$3, 5, 0, 6, 9$ અંકો વડે બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા $.........$ છે.
View Solution
94
$4, 0, 8, 7, 2$ અંકો વડે બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા $.........$ છે.
View Solution
95
$68,079; 68,879; 68,097; 68,987$ પૈકી $.........$ સૌથી મોટી સંખ્યા છે.
View Solution
96
$6580,6058,5085,5058$ પૈકી $.........$ સૌથી નાની સંખ્યા છે.
View Solution
97
$32,849; 23,849; 32,489; 23,984$ પૈકી $.........$સૌથી નાની સંખ્યા છે.
View Solution
98
$4050, 5040, 5400, 4500$ પૈકી $.........$ સૌથી મોટી સંખ્યા છે.
View Solution
99
$1$ મિલિયન $=.........$ લાખ
View Solution
100
$1$ કરોડ $=.........$ દસ લાખ
View Solution
Previous
1
...
281
282
283
284
285
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip