| $A$ | $B$ | ઉત્તર |
| $1$.પવનની દિશા બતાવતું સાધન | $(a) $ ગ્લાઇડર | $(1).........$ |
| $2$.નુકસાનકારક ધુમાડાને આપણાથી દૂર રાખવા | $(b)$ પર્વતારોહકો | $(2).........$ |
| $3$.ઑક્સિજનના સિલિન્ડર સાથે રાખે | $(c) $વેધરકૉક | $(3).........$ |
| $4$.હવામાં સરકતું એન્જિન વગરનું વિમાન | $(d)$ લાંબી ચીમની | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1$.ઑક્સિજન | $(a)$ પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગી | $(1).........$ |
| $2$.નાઇટ્રોજન | $(b)$ જલચક્રમાં ઉપયોગી | $(2).........$ |
| $3$.કાર્બન ડાયૉક્સાઇડ | $(c)$ શ્વસનમાં ઉપયોગી | $(3).........$ |
| $4$.પાણીની વરાળ | $(d)$ હવામાં સૌથી વધુ પ્રમાણ | $(4).........$ |