બિંદુ $B$ એ રેખાખંડ $AC$ નું મધ્યબિંદુ છે અને બિંદુ $C$ એ રેખાખંડ $BD$ નું મધ્યબિંદુ છે. $A , B , C$ અને $D$ એક જ રેખા પર છે. $AB = CD$ શા માટે કહી શકાય ?
કોઈ એક ત્રિકોણ $\text{XYZ}$ દોરો. તેની બાજુઓ માપો. તે પરથી નક્કી કરો કે ત્રિકોણની બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુનાં માપ કરતાં વધારે થાય છે. $XY= .........$સેમી,$YZ= .........$સેમી અને $XZ= .........$સેમી
ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે $?$
$(i)$ જો $12$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{2}$ આંટો પૂર્ણ કરે.
$(ii)$ જો $2$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{2}$ આંટો પૂર્ણ કરે.
$(iii)5$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{4}$ આંટો પૂર્ણ કરે
$(iv) 5$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{3}{4}$ આંટો પૂર્ણ કરે .
નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા $l$ એ રેખા $m$ ને લંબ છે
$( a ) \ CE = EG$ છે ?
$( b )$ શું રેખાખંડ $PE$ એ રેખાખંડ $CG$ નું દ્વિભાજન કરે છે ?
$( c )$ રેખાખંડ $PE$ લંબદ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો .
ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે $,$ તો તે કેટલું પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો $:$
$(i)\ 3$ થી $9 \ (ii)\ 4$ થી $7 \ (iii)\ 7$ થી $10 \ (iii) 7$ થી $10 \ (iv)\ 12$ થી $9 \ (v)\ 1$ થી $10 \ (vi)\ 6$ થી $3$
$(a)$ ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો $:$
$(i)\ 3$ થી $6 \ (ii)\ 2$ થી $8 \ (iii)\ 5$ થી $11\ (iv) \ 10$ થી $1 \ (v) \ 12$ થી $9\ (vi)\ 12$ થી $6$
ઘડિયાળનો કાંટો ઘડિયાળની દિશામાં ફરે છે , તો નીચેના સમય માટે કેટલો આંટો ફરશે તે અપૂર્ણાંકમાં લખો અને તે કાટખૂણા જેટલું ફરશે કે તેનાથી વધારે તે પણ લખો $: ( 1 ) \ 2$ થી $5 \ ( 2 )\ 2$ થી $8 \ ( 3 )\ 12 $ થી $4 \ ( 4 )\ 7$ થી $10$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*