Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$ > , < $ અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $45 - ( - 11 )......... 57 + ( - 4 )$
View Solution
2
$ > , < $અથવા $= $ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $( - 21 ) - ( - 10 ).........( - 31 ) + ( - 11 )$
View Solution
3
$ > , < $અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $( - 3 ) + ( - 6 )......... (- 3) - (- 6 )$
View Solution
4
$0-(-10)=(-10)$
View Solution
5
$(-3)+(-3)+(-3)+(-3)=-9$
View Solution
6
$-2-(-2)=-2$
View Solution
7
$(-7)$ માં ઉમેરતા $0$ જવાબ મળે.
View Solution
8
$(-8)$ માંથી $-5$ બાદ કરતાં $3$ બાકી રહે.
View Solution
9
$(-1)$ એ સૌથી નાનો પુરનાક છે.
View Solution
10
$(-15)<(-10)$
View Solution
11
$0>(-6)$
View Solution
12
$(-25)=25$
View Solution
13
$305\ Ad$ ની વિરુદ્ધ $305\ BC$ છે.
View Solution
14
$- 26$ કરતાં$ -25$ મોટો ઋણ પૂર્ણાક છે
View Solution
15
$- 1$ એ સૌથી નાનો ઋણ પૂર્ણાક છે.
View Solution
16
$- 100$ સંખ્યારેખા પર$ - 50 $ની જમણી બાજુએ છે .
View Solution
17
$- 8 $ સંખ્યારેખા પર $ - 10$ ની જમણી બાજુએ છે .
View Solution
18
$(-10) – (-10) = (-20)$
View Solution
19
$0 – (-15) = 15$
View Solution
20
$(-14) – (-8) = (-6)$
View Solution
21
$(-17)$ અને $17$ નો સરવાળો $(-34)$ થાય.
View Solution
22
$(-5)$ ની ડાબી બાજુ $4$ પગલાં ચાલતા$ (-9) $મળે.
View Solution
23
$(-9)$ ની જમણી બાજુ $2$ પગલાં ચાલતાં$ (-7) $મળે.
View Solution
24
$(-3) $ કરતાં મોટા ત્રણ પૂર્ણાંકો$ (-4), (-5)$ અને $(-6) $છે.
View Solution
25
$(-7) > (-11)$
View Solution
26
$(-13) = (+13)$
View Solution
27
$0 > (-15)$
View Solution
28
$6$ ની ડાબી બાજુ $12$ છે.
View Solution
29
$(-3) $ ની જમણી બાજુ$ (-8) $છે.
View Solution
30
મનુકાકાને ગઇકાલે $(-5)^\circ c$ તાવ હતો.
View Solution
31
દરિયાની સપાટીથી પતંગ $(-22)$ મી ઊંચે ચડે છે.
View Solution
32
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો :$9, 0$
View Solution
33
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $:0, -4$
View Solution
34
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: 16, -6$
View Solution
35
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -12, 15$
View Solution
36
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -6, -15$
View Solution
37
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: 2, 10$
View Solution
38
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $:9, 19$
View Solution
39
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $:3, -70$
View Solution
40
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: -13, 9$
View Solution
41
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $:0, -4$
View Solution
42
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો$ : -2, -10$
View Solution
43
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $:3, 7$
View Solution
44
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:-2$
View Solution
45
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:2$
View Solution
46
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:0$
View Solution
47
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો$ :-8$
View Solution
48
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો$ :6$
View Solution
49
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો$ :9, 0$
View Solution
50
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો$ :0, -4$
View Solution
51
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: 16, -6$
View Solution
52
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -12, 15$
View Solution
53
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -6, -15$
View Solution
54
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: 2, 10$
View Solution
55
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $:9, 19$
View Solution
56
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો :$3, -70$
View Solution
57
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો$ : -13, 9$
View Solution
58
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો$ :0, -4$
View Solution
59
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: -2, -10$
View Solution
60
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો$ :3, 7$
View Solution
61
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:-2$
View Solution
62
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:2$
View Solution
63
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:0$
View Solution
64
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:-8$
View Solution
65
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો $:6$
View Solution
66
શોધો :$ ( - 32 ) - ( - 40 )$
View Solution
67
શોધો $: 23 - ( - 12 )$
View Solution
68
શોધો $: ( - 20 ) - ( 13 )$
View Solution
69
શોધો :$ ( - 15 ) - ( - 18 )$
View Solution
70
શોધો : $ 72 - ( 90 )$
View Solution
71
શોધો $: 35 - ( 20 )$
View Solution
72
સંખ્યારેખાનો ઉપયોગ કર્યા વગર નીચેનાનો ઉકેલ શોધો :$ ( - 217 ) + ( - 100 )$
View Solution
73
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $- 6$
View Solution
74
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $- 1$
View Solution
75
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+ 8$
View Solution
76
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $- 10$
View Solution
77
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+5$
View Solution
78
જો આપણે સંખ્યારેખા પર $- 6$ પર હોઈએ , તો $- 1$ પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે ?
View Solution
79
જો આપણે સંખ્યારેખા પર $- 8$ પર હોઈએ , તો , $- 13$ પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે
View Solution
80
$- 10 $ થી નાની ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા લખો.
View Solution
81
$- 20$ થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા લખો.
View Solution
82
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચડતા ક્રમમાં લખો$ : - 30 $ અને$ - 23$
View Solution
83
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચડતા ક્રમમાં લખો : $- 8 $ અને $– 15$
View Solution
84
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચડતા ક્રમમાં લખો $: - 4 $ અને $ 4$
View Solution
85
આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાકોને તેમનાં ચડતા ક્રમમાં લખો :$ 0 $ અને $- 7$
View Solution
86
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેના સરવાળાઓનો ઉકેલ શોધો : $( - 6 ) + 2.$
View Solution
87
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેના સરવાળાઓનો ઉકેલ શોધો : $( - 2 ) + 6$
View Solution
88
નીચેનાં પૂર્ણાકોનો ઉકેલ શોધો :$ ( - 99 ) + ( - 9 ) + ( - 33 )$
View Solution
89
નીચેનાં પૂર્ણાકોનો ઉકેલ શોધો $: ( - 18 ) - 2 - 9 + 30$
View Solution
90
નીચેનાં પૂર્ણાકોનો ઉકેલ શોધો $: ( - 10 ) + ( - 25 ) + ( + 45 )$
View Solution
91
નીચેનાં પૂર્ણાકોનો ઉકેલ શોધો :$ ( + 199 ) - ( 200 )$
View Solution
92
નીચેનાં પૂર્ણાકોનો ઉકેલ શોધો : $( - 19 ) + ( + 123 )$
View Solution
93
$- 10$ થી મોટા પાંચ ઋણ પૂર્ણાંકો લખો.
View Solution
94
પ્રાકૃતિક સંખ્યાઓ બીજા કયા નામથી ઓળખાય છે $?$
View Solution
95
કોઈ પણ સંખ્યાના ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કેટલો થાય $?$
View Solution
96
$120$ રૂપિયા ખોટ $($નુકસાન$)$ ને કેવી રીતે લખાય $?$
View Solution
97
શૂન્યની જમણી બાજુએ કયા પૂર્ણાંકો આવેલા છે ?
View Solution
98
પૂર્ણાકોનું નિરૂપણ કઈ રેખા પર કરવામાં આવે છે ?
View Solution
99
સરવાળાના ઉત્તર શોધો : $(a) ( - 32 ) + ( - 25 ) (b) ( + 23 ) + ( + 40 )$
View Solution
100
સરવાળાના ઉત્તર શોધો :$ (a) ( - 11 ) + ( - 12 ) . ( b ) ( + 10 ) + ( + 4 )$
View Solution
Previous
1
...
295
296
297
298
299
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip