Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$.........$ એ મિશ્ર અપૂર્ણાંક છે.$(1 \frac{1}{4}$, $\frac{9}{4}$, $\frac{4}{5})$
View Solution
2
$3$ અને $.........$ નો સરવાળો $\frac{7}{2}$ છે.$(\frac{1}{2} , 4, \frac{2}{1})$
View Solution
3
$.........$ એ શુદ્ધ અપૂર્ણાક છે.$ (\frac{3}{2}$, $\frac{2}{3}$, $\frac{3}{3})$
View Solution
4
$.........$ એ અશુદ્ધ અપૂર્ણાક છે.$ (\frac{4}{5}$, $\frac{5}{4}$, $\frac{4}{4})$
View Solution
5
$\frac{4}{5}+\frac{1}{5}=..........$
View Solution
6
$\frac{3}{4}=\frac{21}{..........}$
View Solution
7
$2$ થી $11$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ $.........$ છે.
View Solution
8
$13$ મિનિટ એ ક્લાકનો $.........$ મો ભાગ છે.
View Solution
9
પાંચ કલાક એ દિવસનો $.........$ મો ભાગ છે.
View Solution
10
$2 \frac{1}{2}+3 \frac{1}{2}=..........$
View Solution
11
જો અપૂર્ણાકના છેદ વડે અંશને નિઃશેષ ભાગી શકાય, તો તે $.........$ હોય.
View Solution
12
શુદ્ધ અપૂર્ણાકમાં છેદ કરતાં અંશ .......... હોય છે.
View Solution
13
અશુદ્ધ અપૂર્ણાકમાં છેદ કરતાં અંશ $.........$ હોય છે.
View Solution
14
જેના અંશ અને છેદ સરખા હોય, તે અપૂર્ણાકની કિંમત $.........$ હોય.
View Solution
15
જેની કિંમત $1$ કરતાં વધારે હોય તે અપૂર્ણાકને $.........$ અપૂર્ણાક કહેવાય.
View Solution
16
જેની કિંમત $1$ કરતાં ઓછી હોય તે અપૂર્ણાકને $.........$ અપૂર્ણાક કહેવાય.
View Solution
17
$\frac{3}{4}=\frac{..........}{20}$
View Solution
18
ચાર પંદરાંશને અંકોમાં $..........$ લખાય
View Solution
19
$\frac{7}{9}$ ને શબ્દોમાં $.........$ લખાય.
View Solution
20
જેનો છેદ $15$ અને અંશ $8$ હોય, તો તે અપૂર્ણાક $.........$ છે.
View Solution
21
અપૂર્ણાક $\frac{4}{9}$ માં અંશ $.........$ છે.
View Solution
22
અપૂર્ણાક $\frac{5}{12}$ માં છેદ $.........$ છે.
View Solution
23
એક વસ્તુના $5$ ભાગ કરીએ તો દરેક ભાગને $.........$ વડે દર્શાવાય.
View Solution
24
એક વસ્તુના $8$ ભાગ કરીએ તો તેના $3$ ભાગને $.........$ વડે દર્શાવાય.
View Solution
25
$(-11)$ માંથી $5$ ઓછા કરતાં $.........$ મળે.
View Solution
26
$(-4)$ માં $4$ ઉમેરતાં $.........$ મળે.
View Solution
27
$(13) + (3) = .........$
View Solution
28
$(-8) + (6) =.........$
View Solution
29
સંખ્યારેખા ઉપર $2$ એ $10$ ની $.........$ બાજુએ છે.
View Solution
30
$(12) + (- 4) =........$
View Solution
31
$(-16) + (-4) =.........$
View Solution
32
સંખ્યારેખા ઉપર $16$ થી $10$ ઉપર જવા $.........$ બાજુ જવું પડે.
View Solution
33
સંખ્યારેખા ઉપ૨ $(-2)$ થી $2$ ઉપર જવા $.........$ બાજુ જવું પડે.
View Solution
34
$1$ અને $(-1)$ ની વચ્ચેનો પૂર્ણાંક $.........$ છે.
View Solution
35
$0$ અને $(-2) $ ની વચ્ચેનો પૂર્ણાંક $.........$ છે.
View Solution
36
સંખ્યારેખા ઉપ૨ $5$ એ $(-2)$ ની $.........$ બાજુએ છે.
View Solution
37
સંખ્યારેખા ઉપ૨ $(- 3) $ એ $3$ ની $.........$ બાજુએ છે.
View Solution
38
વસ્તુઓના વેચાણમા ' - ' ચિહ્ન $.........$દર્શાવે છે .
View Solution
39
$(-10) + (+10) =.........$
View Solution
40
$......... - (10) = (-5)$
View Solution
41
$(-18) $અને$ (-15)$ વચ્ચેનો સંબધ સંકેતમાં $.........$ લખાય.
View Solution
42
સંખ્યારેખા ઉપ૨$ (-4)$ એ $(-8)$ ની $.........$ બાજુએ છે.
View Solution
43
$326\ BC $ નું વિરુદ્ધ $.........$ છે .
View Solution
44
$0 $ અને $(-6)$ વચ્ચેનો સંબંધ સંકેતમાં $.........$ લખાય.
View Solution
45
$0 ^\circ C$ થી $35 ^\circ C$ ઉપરના તાપમાનને સંકેતમાં $.........$ લખાય.
View Solution
46
દરિયાની સપાટીથી $50$ મીટર નીચેને નિશાની સાથે $.........$ લખાય.
View Solution
47
$(-8) + (-3) = .........$
View Solution
48
જો આપણે સંખ્યારેખા પ૨ $(-2)$ પર છીએ , તો $(-1)$ પર પહોંચવા માટે $.........$ દિશામાં ચાલવું પડશે .
View Solution
49
$.........$ એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી .
View Solution
50
દરેક ધન સંખ્યા એ દરેક ઋણ સંખ્યા કરતાં $.........$ છે .
View Solution
51
ઋણ સંખ્યાને બીજા $.........$ અને નામથી ઓળખાય.
View Solution
52
શૂન્ય કરતાં મોટી સંખ્યા માટે $.........$ ચિહન વપરાય.
View Solution
53
પૂર્ણાકોમાં શૂન્યથી મોટી સંખ્યા $.........$ હોય
View Solution
54
$12 + (-12) +.........= 0$
View Solution
55
$(-13) + 32 - 8 - 1 =.........$
View Solution
56
$.........- 15 = - 10$
View Solution
57
$(-8) +.........= 0$
View Solution
58
$(-8) +.........= 0$
View Solution
59
$13 +.........= 0$
View Solution
60
$ > , < $ અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $(-25) - (-42).........(-42) - (-25)$
View Solution
61
$ > , < $ અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $45 - (-11) .........57 + (-4)$
View Solution
62
$ > , < $ અથવા $=$ ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $(-21) - (-10)......... (-31) + (-11)$
View Solution
63
$ > , < $ અથવા $= $ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો : $(-3) + (-6).........(- 3) - (- 6 )$
View Solution
64
$\frac{15}{23}.........\frac{15}{28}$
View Solution
65
$\frac{24}{28}$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $.........$ છે.
View Solution
66
$\frac{2}{11}$ + $\frac{3}{11}$ + $\frac{4}{11} = .........$
View Solution
67
$\frac{2}{3}.........\frac{3}{2}$
View Solution
68
$\frac{2}{7}$ = $\overline{\overline{28}}$
View Solution
69
એ $.........$ છે.
View Solution
70
$\frac{3}{7}$નો સમઅપૂર્ણાંક $.........$ છે.
View Solution
71
$2_\frac{3}{5}=.........$
View Solution
72
$\frac{9}{10} + \frac{3}{5}= (?)$
View Solution
73
4$\frac{1}{3} - 3 \frac{2}{3} = (?)$
View Solution
74
$\frac{1}{6}+ \frac{8}{6}= (?)$
View Solution
75
$\frac{3}{4}>\frac{3}{2}$
View Solution
76
$\frac{17}{15}-\frac{1}{3}=\frac{4}{5}$
View Solution
77
$\frac{3}{2}+\frac{2}{3}=\frac{13}{6}$
View Solution
78
$\frac{4}{7}$ એ $\frac{3}{4}$ કરતાં મોટો અપૂર્ણાંક છે.
View Solution
79
$\frac{6}{7}$ અને $\frac{7}{6}$ માં $\frac{7}{6}$ મોટો અપૂર્ણાંક છે.
View Solution
80
$\frac{16}{24}$ અને $\frac{24}{36}$ એ સમાન અપૂ્ણકો છે.
View Solution
81
$\frac{16}{19}$ અને $\frac{16}{17}$માં $\frac{16}{19}$ મોટો અપૂર્ણાંક છે.
View Solution
82
$2 \frac{3}{4}$એ સંખ્યારેખા ઉપર $3$ અને $4$ ની વચ્ચે આવેલો અપૂર્ણાક છે.
View Solution
83
$2 \frac{4}{5}$એ મિશ્ર અપૂર્ણાંક છે.
View Solution
84
$\frac{1}{2}+\frac{1}{2}+\frac{1}{2}+\frac{1}{2}=\frac{2}{4}$
View Solution
85
$\frac{8}{12}$નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{4}{3}$ છે.
View Solution
86
જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાક છે.
View Solution
87
$\frac{4}{9}$ +$\frac{5}{9}$$ = 9$
View Solution
88
$1 -\frac{1}{3} = \frac{2}{3}$
View Solution
89
$\frac{13}{13}$અપૂર્ણાકની કિંમત $13$ છે.
View Solution
90
$\frac{2}{3}$ + $\frac{2}{3}$ ની કિંમત $1 $ છે.
View Solution
91
સંખ્યારેખા ઉપર $ 1$ અને $ 2$ વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો છે.
View Solution
92
શુદ્ધ અપૂર્ણાકનો છેદ તેના અંશ કરતાં મોટો હોય.
View Solution
93
$\frac{1}{2}$ કરતાં $\frac{4}{5}$ એ મોટો અપૂર્ણાંક છે.
View Solution
94
જેનો અંશ તેના છેદ કરતાં મોટો હોય તે અપૂર્ણાંકની કિમત $1$ હોય.
View Solution
95
$\frac{45}{50}$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{9}{10}$ છે.
View Solution
96
$\frac{2}{5}$ એ સંખ્યારેખા ઉપર $2$ અને $5$ ની વચ્ચે છે.
View Solution
97
$\frac{4}{9}$+ $\frac{5}{9}$ = $9$
View Solution
98
$1$ -$\frac{1}{3}$= $\frac{1}{3}$
View Solution
99
$\frac{13}{13}$ અપૂર્ણાકની કિંમત $13$ છે.
View Solution
100
$\frac{2}{3}$ + $\frac{2}{3}$ ની કિંમત $1$ છે.
View Solution
Previous
1
...
297
298
299
300
301
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip