માતાએ ગોળાકારમાં રોટલી બનાવી . તેના તેણે $5$ ભાગમાં વિભાજન કર્યું . સીમાએ તેમાંથી એક ભાગ ખાધો. જો હું બીજો એક ભાગ ખાઈ જઉં , તો રોટલીના બીજા કેટલા ભાગ બાકી રહે ?
$A$ વર્ગમાં $25$ વિદ્યાર્થીઓ છે , તેમાંના $20$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે . બીજા $B$ વર્ગમાં $30$ વિદ્યાર્થીઓ છે , તેમાંના $24$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે , તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ $($ફસ્ટ$)$ ક્લાસ સાથે પાસ થયા કહેવાય $?$
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સી . ડી . પ્લેયર મળ્યું . તેણીએ $3$ $CDs$ ખરીદી હતી અને $5$ બીજી ભેટમાં મળી . એના દ્વારા ખરીદી કરેલ $CD$ ની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો એ કયો અપૂર્ણાંક ભાગ છે ?
આર્યા , અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે . આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે . એક શાકભાજીની અને બીજી જામની બનેલી . બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં . તે રીતે આર્યા તેની સેન્ડવીચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવીચનો ભાગ આવે . $(a) $આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે $? $$(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે$?$
તમે એક બૉટલ લો . એમાં $\frac{1}{5}$ ભાગનું જ્યુસ લો અને તમારી બહેનને પણ એક બૉટલ આપો તથા તેમાં $\frac{1}{3}$ ભાગનું જ્યુસ લો . હવે , બંને બૉટલ સમાન હોય , તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય ?
માતાએ ગોળાકારમાં રોટલી બનાવી. તેના તેણે $5$ ભાગમાં વિભાજન કર્યું. સીમાએ તેમાંથી એક ભાગ ખાધો. જો હું બીજો એક ભાગ ખાઈ જઉં, તો રોટલીના બીજા કેટલા ભાગ બાકી રહે $?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*