Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
પાત્રમાં $6g$ ઓક્સિજનનું દબાણ $P$ અને તાપમાન $400 K$ છે. તેમાં નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન લીક થઈ શકે. જો અંતિમ દબાણ $P/2$ અને તાપમાન $300 K$ થાય ત્યાં સુધી કેટલો ..... $g$ ઓક્સિજન લીક થશે?
$30$ લિટર કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15\, atm$ અને તાપમાન $27° C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજદબાણ $11\, atm$ અને તાપમાન $17°C$ ઘટી જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. $R = 8.31 \,J mol^{-1} K^{-1},\, O_2 = 32\, u.$