Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે $P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]$ સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં $P_0$ અને $V_0$ અચળાંક છે તો વાયુનું કદ $V_0$ થી $2V_0$ કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?
$27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?