Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$23°C$ ઓરડાના તાપમાને $37°C$ તાપમાનવાળો માણસ $1500\, ml$ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે. જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં રહેલા વાયુનું કદ .... $ml$ હશે.
દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?