$0.015\;cm$ ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી $15\, cm$ જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milli\,Newton \;m ^{-1}$ એકમમાં કેટલું હશે?

[પ્રવાહીની ઘનતા $\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]$ (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)

  • A$115$
  • B$120$
  • C$101$
  • D$109$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
c
Capillary rise

\(h =\frac{2 S \cos \theta}{\rho gr }\)

\(S=\frac{\rho grh}{2 \cos \theta}\)

\(=\frac{(900)(10)\left(15 \times 10^{-5}\right)\left(15 \times 10^{-2}\right)}{2}\)

\(S=1012.5 \times 10^{-4}\)

\(S=101.25 \times 10^{-3}=101.25 mN / m\)

In question closest integer is asked

so closest integer \(=101.00\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીના $1000$ નાના બુંદો ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે. $1000$ નાના બુંદોની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાની ઊર્જાનો ગુણીત્તર $\frac{10}{x}$ મળે છ. $x$ નું મૂલ્ચ. . . . . છે.
    View Solution
  • 2
    એક $U-$ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ (slider) વચ્ચેની સાબુની પાતળી કપોટી (film) $1.5 \times 10^{-2}\, N$ વજનને ટેકવે છે. જેમાં તે ભુજનું વજન પણ સમાવિષ્ટ છે.) સરકતા ભુજની લંબાઈ $30\, cm$ છે. તો તે કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે ? 
    View Solution
  • 3
    સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ $3.5 \times 10^{-2}\,Nm ^{-1}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યા $10\,cm$ થી $20\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય ............. $\times 10^{-4}\,J$ છે.$(\pi=22 / 7$ લો.$)$
    View Solution
  • 4
    કેશનળીને પાણીમાં ડુબાડતાં ઉપર ચડેલા પાણીનું વજન $75 \times {10^{ - 4}}N$ છે.જો પાણીનું પૃષ્ઠતાણ $6 \times {10^{ - 2}}\,N{m^{ - 1}}$ હોય,તો કેશનળીનો પરીધ કેટલો થાય?
    View Solution
  • 5
    ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
    View Solution
  • 6
    કેશનળીને શિરોલંબ સાથે ${30^o}$ અને ${60^o}$નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$
    View Solution
  • 8
    કેશનળીમાં મરકયુરીનો મેનિસ્ક કેવો હોય?
    View Solution
  • 9
    જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 10
    તાપમાન વધવા સાથે પ્રવાહીનું પૃષ્ઠતાણ
    View Solution