એક $U-$ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ (slider) વચ્ચેની સાબુની પાતળી કપોટી (film) $1.5 \times 10^{-2}\, N$ વજનને ટેકવે છે. જેમાં તે ભુજનું વજન પણ સમાવિષ્ટ છે.) સરકતા ભુજની લંબાઈ $30\, cm$ છે. તો તે કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે ? 
  • A$6.32 \times 10^{-3}\; N m ^{-1}$
  • B$5.25 \times 10^{-4}\; N m ^{-1}$
  • C$6.8 \times 10^{-3}\; N m ^{-1}$
  • D$2.5 \times 10^{-2}\; N m ^{-1}$
Medium
Download our app for free and get startedPlay store
The weight that the soap film supports, \(W=1.5 \times 10^{-2} N\)

Length of the slider, \(l=30 cm =0.3 m\)

A soap film has two free surfaces.

\(\therefore\) Total length \(=2 l=2 \times 0.3=0.6 m\)

Surface tension, \(S=\frac{\text { Force o-Weight }}{2 l}\) \(=\frac{1.5 \times 10^{-2}}{0.6}\)\(=2.5 \times 10^{-2} N / m\)

Therefore, the surface tension of the film is \(2.5 \times 10^{-2}\; N m ^{-1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
    View Solution
  • 2
    એક $d$ ઘનતાવાળું ટીપું $\rho$ ઘનતા અને $T$ પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.) 
    View Solution
  • 3
    $0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . .  $\mathrm{cm}$.

    (જો $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ હોય). 

    View Solution
  • 4
    પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 5
    બેરોમીટર ટ્યૂબ પારાનું $75 \,cm$ વાંચન કરે છે. જો ટ્યૂબના ખુલ્લા છેડાને પારાના પાત્રમાં રાખીને ટ્યૂબને ધીમે ધીમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવવામાં આવે, તો બેરોમીટર ટ્યૂબમાં પારાના સ્તંભની લંબાઈ .......... શોધો.
    View Solution
  • 6
    પારાનો સોડાલાઈમ કાચ સાથેનો સંપર્કકોણ $140^o$ છે. આવા કાચની $1.00\, mm$ ત્રિજ્યાની એક પાતળી નળી પારોભરેલા પાત્રમાં બોળેલી છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષે નળીમાં પારો કેટલા પ્રમાણમાં નીચે ઊતરશે ? પ્રયોગના તાપમાને પારાનું પૃષ્ઠતાણ $0.465\, Nm$ છે. પારાની ઘનતા $= 13.6 \times 10^3\, kg\, m^{-3}$ છે.
    View Solution
  • 7
    બે $R$ ત્રિજ્યાના નાના પારાના ટીપાંમાંથી એક મોટું ટીપું બને છે.તો તેમની પહેલાની અને પછીની પૃષ્ઠઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    વિધાન $-1$ : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી $h$ ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ $h$ વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે)

    વિધાન $-2$ : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.

    View Solution
  • 9
    લુપ જેવી રંચના ધરાવતી દળરહિત અવિસ્તરણીય દોરીને પૃષ્ઠતાણ $T$ ધરાવતા સાબુના દ્રાવણની સમક્ષિતિજ ફિલ્મ પર મૂકવામાં આવે છે. જો ફિલ્મને લૂપની અંદર વિંધવામાં (છેદવામાં) આવે છે અને તે $d$ વ્યાસની વર્તુળાકાર લૂપમાં રૂપાંતર પામે છે, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો.
    View Solution
  • 10
    પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોય 
    View Solution