\(i = [1 + (n - 1)\) \(\alpha\)]
\(2.74 = 1 + (3 - 1)\) \(\alpha\)
\(⇒ 2\) \(\alpha\) \(= 1.74 \)
\(⇒ \) \(\alpha\) \(= 0.87\)
\(\alpha\) \((in \%) = 87\%\)
$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા
$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.
$(3)$ $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.