Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અને $Y$ તત્વો અનુક્રમે $X_2Y_3$ અને $X_3Y_4$ સંયોજનો બનાવે છે. જો $0.2\, mol \,X_2Y_3$ નું દળ $32.0\, g$ અને $0.4\, mol\, X_3Y_4$ નું દળ $92.8\,g$ હોય, તો $X$ અને $Y$ ના પરમાણ્વિય દળ અનુક્રમે ...... થશે.