Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
$0.01\,m\,\,NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o$ સે થાય.
બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.