Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$45^o$ ઢોળાવવાળા લાંબા સમતલ પર એક પદાર્થ સ્થિર સ્થિતિ માથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\mu = 0.3\,x$ મુજબ બદલાય છે. જ્યાં $x$ એ સમતલ પર કરવામાં આવેલુ સ્થાનાંતર છે. તો પદાર્થ $x=$........ $m$ અંતરે હશે ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.
સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?
જો કોઈ બ્લોક $5 \,m / s$.ના વેગ સાથે $30^{\circ}$ ઢોળાવવાળી સપાટી ૫ર ઊધ્વદિશામાં ગતિ કરે છે, તે $0.5 \,s$ પછી અટકી જાય છે, તો પછી ઘર્ષણાંક લગભગ કેટલું હશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર ($45^{\circ}$ પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક $(\mu)$ બરાબર $.......$ હોય.
બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ અને ટેબલ લીસું છે. બંને બ્લોકને સાથે ગતિ કરાવવા માટે તેમના પર મહત્તમ કેટલું સમક્ષિતિજ બળ ($N$ માં) લગાવી શકાય? ($\left.g=10\, {ms}^{-2}\right)$