વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.
વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.