બન્ને પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર એ પ્રથમ અધિકતમની પહોળાઈ જેટલું થાય
\({W_x} = \,\,\frac{{2\,\lambda D}}{a}\,\, = \,\,\frac{{2\,\, \times \,\,6500\,\, \times \,\,{{10}^{ - 10}} \times \,\,1.8}}{{0.5\,\, \times \,\,{{10}^{ - 3}}}}\,\, = \,\,468\,\, \times \,\,{10^{ - 5}}\) મીટર
\( = \,\,\,4.68\) મિલિમિટર