$0.5\,mH$ ના ઈન્ડકટર, $20\,\mu F$ નો સંધારક, અને $20\,\Omega$ ના અવરોધને $220\,V$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ $emf$ સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $\sqrt{x} \, A$ મળે છે. $x$ નું મૂલ્ય $.............$ થશે.
Download our app for free and get started