Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
નળીની ક્ષમતા $3$ લિટર છે. જો તે $6$ ગ્રામ $O_2$ , $8$ ગ્રામ $N_2$ અને $5$ ગ્રામ $CO_2$ ને મિશ્ર કરેલા હોય, તો $27°C$ તાપમાને નળીનું દબાણ કેટલું થાય ?($R = 8.31 J/mole K$)