$1\, meter$ ત્રિજ્યા ધરાવતી રીંગ $0.01\,T$ના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રહીને $100\,Hz$ આવૃતિથી દોલન કરે તો તેમાં ઉદભવતું વિદ્યુતક્ષેત્ર ..... $Volt/m$
  • A$\pi $
  • B$2$
  • C$10$
  • D$62$
AIIMS 2005, Diffcult
Download our app for free and get startedPlay store
b
(b) In a constant magnetic field conducting ring oscillates with a frequency of \(100 \,Hz\).
i.e. \(T = \frac{1}{{100}}s,\)in time \(\frac{T}{2}\) flux links with coil changes from \(BA\) to zero

. ==> Induced emf = \(\frac{{{\rm{change in flux}}}}{{{\rm{time}}}}\)
\( = \frac{{BA}}{{T/2}} = \frac{{2BA}}{T}\) \( = \frac{{2B \times \pi {r^2}}}{T}\)\( = \frac{{2 \times 0.01 \times \pi \times {1^2}}}{{1/100}} = 4\pi V\)

Induced electric field along the circle, using Maxwell equation \(\oint {E.dl = - \frac{{d\phi }}{{dt}}} \)\( = A\frac{{dB}}{{dt}} = e\)

==> \(E = \frac{1}{{2\pi r}} \times \left( {\pi {r^2} \times \frac{{dB}}{{dt}}} \right) = \frac{e}{{2\pi r}} = \frac{{4\pi }}{{2\pi r}} = 2\,V/m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
    View Solution
  • 2
    આપેલ પરિપથના ઇન્ડકટરમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution
  • 3
    લૂપનું ક્ષેત્રફળ $A = 0.5\,m^2$ અને ચુંબકીયક્ષેત્ર $B = 2.0\, weber/m^2$ છે , તે $60^o$ના ખૂણે મુક્તા પસાર થતું ચુંબકીય ફલકસ .....$weber$
    View Solution
  • 4
    આપેલ ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}$ મુજબ આપેલ છે. અહીં સળીયાનાં લંબાઈ $5\,m$ તથા તેને $y$ - અક્ષથી $x$ - અક્ષની બાજુમાં અચળ વેગ  $1 \;ms ^{-1}$ થી ખસેડવામાં આવે છે. તો સળીયા પ્રેરીત $emf ........V$
    View Solution
  • 5
    એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ

    $A.$ ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને

    $B.$ ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને

    $C.$ ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને

    $D.$ ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

    View Solution
  • 6
    નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર $(L=0.03H)$ અને અવરોધ $(R=0.15$ $K\Omega)$ એક $15$ $V$ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ $K_1$ ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, $t=0$ સમયે કળ ને ખોલવામાં $(open)$ આવે છે અને તે જ સમયે કળ $K_2$ ને બંધ $(close)$ કરવામાં આવે છે.$t= 1$ $ms$ ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... $mA$ હશે. (${e^5} \cong 150)$
    View Solution
  • 7
    $L = 2\,mH$ ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે $i = t^2e^{-t}$ મુજબ બદલાય છે. કેટલા સમયે ($sec$ માં) $e.m.f.$ શૂન્ય થાય?
    View Solution
  • 8
    હેનરી શેનો $SI$ એકમ છે?
    View Solution
  • 9
    આદર્શ  ટ્રાન્સફોર્મરમાં  ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ છે. પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ $6\,V$ છે.,તો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કેટલા ........$V$ થાય?
    View Solution
  • 10
    $1\,m$ લંબાઈના ધાતુના સળિયાને તેના એક છેડેથી એક સમતલમાં ફેરવવામાં આવે છે, એ સમતલ $2.5 \times 10^{-3}\; wb / m ^2$ ના ઈન્ડકટન્સથી લંબ છે. તે $1800\; revolution/ \min$ કરે. બંને છેડા વચ્ચે ઉદ્ભવેલું $induced\,emf..............\,V$
    View Solution