Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
બે ગુચળા $X$ અને $Y$ ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે $X$ ગુચળામાંથી $I(t)$ જેટલો પ્રવાહ વહે ત્યારે $Y$ ગુચળામાં $(V(t))$ જેટલો $emf$ પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ $I(t)$ સમય $t$ સાથે કેવી રીતે બદલાતો હશે?
$10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$