$10^{-2} \,kg$ દળ ધરાવતા કણ પર $5 \times 10^{-8} \,C$ વિદ્યુતભાર છે. કણને $10^5 \,m/s $ ના સમક્ષિતિજ વેગથી વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે. કણને સમક્ષિતિજ દિશામાં ગતિ શરૂ રાખવા માટે જરૂરી છે કે 

$(1)$ $ B$  વેગને લંબ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.

$(2) $ $B$ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.

$(3)$ $B$ અને $E $ પરસ્પર લંબ હોવા જોઇએ અને બંને વેગની દિશાને લંબ હોવા જોઇએ.

$(4)$ $B $ વેગની દિશામાં હોવું જોઇએ અને $E$  વેગની દિશાને લંબ હોવું જોઇએ.

આપેલામાંથી કયા વિધાનની જોડી શક્ય છે?

  • A$1$ અને $ 3$
  • B$3 $ અને $ 4$
  • C$2 $ અને $ 3$ 
  • D$2$  અને $4$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
c
for statement \((2)\) :

If both the fields are along the direction of velocity of charged particle, magnetic field will not deflect the charged particle

and charged particle will move in the direction of electric field

for statement \((3) \):-

let us assume the charged particle is moving along the direction of \(x-\)axis of cartesian coordinate system.

If magnetic field is along \(y-\)axis, \(v\times B\) force is acting along the direction \(z-\)axis . If electric fileld is in the direction of  \(z-\) axis,

then force due to electric field is exactly in opposite direction to the force due to electric field. By adjusting the field intensity,

we can get two forces acting on charged particle that are equal in magnitude but opposite in direction so that net force is zero

and charged particle will not be deflected

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ...... 
    View Solution
  • 2
    $2.0\,eV$ ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન $\frac{\pi}{2} \times 10^{-3}\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... $cm$ છે (પ્રોટોનનું દળ $=1.6 \times 10^{-27}\,kg$ અને પ્રોટોન પરનો વિદ્યુતભાર $ =1.6 \times 10^{-19}\,kg$ લો,)
    View Solution
  • 3
    $L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ પસાર થાય છે.હવે અડધી લૂપને વાળીને શિરોલંબ કરવામાં આવે છે. $ \overrightarrow {{\mu _1}} $ અને $ \overrightarrow {{\mu _2}} $ એ વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 4
    $L$ જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને $N$ સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર $(B_L)$ અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર $(B_C)$ નો ગુણોત્તર $\frac {B_L}{B_C}$ એ ______ થશે.
    View Solution
  • 5
    એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં $70\,cm ^{-1}$ આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી $2.0\,A$ પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર $...............\times 10^{-4}\,T$ છે. $\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)$
    View Solution
  • 6
    $90\, \mu C$ શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ $60\, cm^2$ અને બંને પ્લેટ વચ્ચેનું અંતર $3\, mm$ છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં $2.5\times10^{-8}\, C/s$ ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
    View Solution
  • 7
    $R$ ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ $I$ એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી $r ( r < R )$ અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.
    View Solution
  • 8
    ગેલ્વેનોમીટરના કોઇલનો અવરોઘ $100\,\Omega$ છે અને તે $30\,mA $ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે.તેને  $30 \,V $ માપીશકે તેવા વોલ્ટમીટર તરીકે કાર્ય કરવવા કેટલો અવરોધ($\Omega$) જોડાવો પડે?
    View Solution
  • 9
    ચુંબકીયક્ષેત્ર વિરુધ્ધ ઊર્જા ઘનતાનો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    $i$ પ્રવાહધારિત લાંબા તારથી $r$ અંતરે ચુંબકીયક્ષેત્ર $0.4\, T$ છે. તારથી $2r$ અંતરે ચુંબકીયક્ષેત્ર ($Tesla$ માં) કેટલું થાય?
    View Solution