a (a)If at a place, magnetic induction is B, then energy density will be equal to \(U = \frac{{{B^2}}}{{2{\mu _0}}}\). It means, graph between U and B will be a parabola passing through origin and symmetric about U-axis.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40\,g$ દળ અને $50\,cm$ લંબાઈ ધરાવતા એક સુરેખ તાર $AB$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે $0.40\,T$ નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... $A$ મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. ($g =10\,ms ^{-2}$ લો)
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
પૃષ્ઠવિદ્યુતભાર ઘનતા $\sigma .$ ધરાવતા કેપેસિટરને બે પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ છે.ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થતો હોય,તો તે કેટલા સમયમાં બહાર આાવશે?
એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં $4$ ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.
એક $i$ પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $R$ છે. તો કેન્દ્ર $P$ આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?