Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1M$ બેન્ઝોઈક એસિડ ($pKa$ = $4.20$) અને $1M$ સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની $pH 4.5$ છે. આ બફર દ્રાવણના $300$ $mL$ માં બેન્ઝોઈક એસિડ દ્રાવાણનું કદ_________________ $\mathrm{mL}$ છે. (આપેલ : $\log 2=0.3$ )