Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1 / m_2 = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$ થશે?
ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંક્નો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલ છે. જો $ D_m$ એ લઘુત્તમ વિચલન છે, તો નીચેમાંથી ક્યો આલેખ સાચો છે?
ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી $2\,m$ અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?
બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.