Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?