સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે
$(b)$ ટેલિસ્કોપની મોટવણી $1000$ છે
$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય
$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે
સાચા વિધાનો કયા છે?