\(x = 5\ mm = 0.5\ cm = \)વર્તુળાકાર તકતીની જાડાઈ,
\(\rho= 8\ g/cc =\) વર્તુળાકાર તકતીની ઘનતા, \(I = ?\)
તકતીનું દળ \(M\) = ક્ષેત્રફળ \(\times\) જાડાઈ \(\times\) ઘનતા = \((\pi R^2)(x)(\rho)\)
\( = \frac{{22}}{7} \times {10^2} \times 0.5 \times 8 = \frac{{800}}{7}\,g\)
વર્તુળાકાર તકતીને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,
\(I = \frac{1}{2}M{R^2} = \frac{1}{2} \times \frac{{8800}}{7} \times {(10)^2} = 6.28 \times {10^4}\,g\,c{m^2}\)