[મુક્તાવકાશ માટે પારગમ્યતા $4 \pi \times 10^{-7}$ $SI$ એકમ લો]
$(i)$ $'a'$ જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને
$(ii)$ $'a'$ બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે.
દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે $.....$ થશે.