$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
A$0.5\; m$
B$5\; m$
C$5\; mm$
D$5\; cm$
AIPMT 2004, Medium
Download our app for free and get started
c \(\theta = \frac{x}{d} = \frac{{1.22\,\lambda }}{a}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દ્વિ સ્લીટ પ્રયોગમાં એકવર્ણીં પ્રકાશ સાથે સ્લીટોથી અમુક અંતરે રાખેલ પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લીટો તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈ માં $3 \times 10^{-5}\, m$ નો ફેરફાર થાય છે. જો સ્લીટો વચ્ચેનું અંતર $10^{-3} m$ હોય તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.
$\lambda=6000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં $30 \%$ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?