$90 \%$ શુદ્ધ હોવાથી $9$ ગ્રામ $= 9/100$ મોલ $⇒ CaCO_3\equiv CO_2 = 0.09$ મોલ
$NTP$ એ $CO_2$ નું કદ $= 0.09 \times 22.4 = 2.016$ લિટર
$I.$ ઓક્સિજનનો એક અણુ
$II.$ નાઇટ્રોજનનો એક અણુ
$III.$ $1\times10^{-10}$ મોલ ઓક્સિજન
$IV.$ $1\times10^{-10}$ મોલ કોપર
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.