\(\,\mathop {{r_{cm}}}\limits^ \to \, = \,\,(0,\,\,0,\,\,0),\,\,m\,\, = \,\,40\,\,kg,\,\,\,\,\mathop r\limits^ \to \,\, = \,\,?\)
નવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર \(\,\mathop {{{{\text{r'}}}_{{\text{cm}}}}}\limits^ \to \,\, = \,\,(3,\,\,3,\,\,3)\)
\(\mathop {{{r'}_{cm}}}\limits^ \to \, = \,\,\,\frac{{M\,\mathop {{r_{cm}}}\limits^ \to \, + \,\,m\,\mathop r\limits^ \to }}{{M\,\, + \,\,m}}\,\,\,\,\)
\((3,\,\,3,\,\,3)\,\, = \,\,\frac{{60\,(0,\,\,0,\,\,0)\,\, + \,\,40\,(x,\,\,y,\,\,z)}}{{60\,\, + \,\,40}}\,\,\,\, = \,\,\frac{{40(x,\,\,y,\,\,z)}}{{100}}\)
\(\therefore \,\,(3,\,\,3,\,\,3)\,\,\, = \,\,\,(0.4\,x,\,\,0.4\,y,\,\,0.4\,z)\)
બંને બાજુના યામ સરખાવતા \(\therefore \,\,(3,\,\,3,\,\,3)\,\,\, = \,\,\,(0.4\,x,\,\,0.4\,y,\,\,0.4\,z)\)
આજ રીતે \({\text{y}}\,\, = \,\,{\text{7}}{\text{.5}}\,\,{\text{m,}}\,\,\,\,\,\,{\text{z}}\,\,\, = \,\,{\text{7}}{\text{.5}}\,\,{\text{m}}\,\) આથી \(\,\mathop {\text{r}}\limits^ \to \,\, = \,\,\,(7.5,\,\,7.5,\,\,7.5)\,\,m\)
List-$I$ | List-$II$ |
$(a)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${L}$, દળ ${M}$, સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(i)\;\frac {8 {ML}^{2}}{3}$ |
$(b)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${L}$, દળ ${2M}$, સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(ii)\;\frac {{ML}^{2}}{3}$ |
$(c)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${2L}$, દળ ${M}$, સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(iii)\;\frac {{ML}^{2}}{12}$ |
$(d)$ સળિયા માટે $MI$ (લંબાઈ ${2L}$, દળ ${2M}$, સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) | $(iv)\;\frac {2 {ML}^{2}}{3}$ |
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.