નૃત્યકાર ચાકગતિ કરતા પ્લેટફોર્મ પર હાથમાં બે ગોળા લઈને ઊભો છે. જો તે ગોળા જમીન પર પડી જાય તો નૃત્યકારની...
  • A
    કોણીય વેગ વધી જશે
  • B
    કોણીય વેગમાન અને કોણીય વેગ બન્ને બદલાશે નહિ
  • C
    કોણીય વેગમાન બદલાશે નહિ અને કોણીય વેગ વધશે
  • D
    બન્ને ઘટશે
Easy
Download our app for free and get startedPlay store
c
Concept \(1\)

Inertia \(I\) of a discrete the mass \(m\) at distance \(r\) from an axis is given by (about

the axis)

\(I = mr ^2\)

\(\Rightarrow I \propto r^2\)

So, when \(r\) decreases inertia I decreases

Concept \(2\)

Angular momentum \((L)\) is a conserved quantity and remains constant when

external. Torque on a body is zero

\(\frac{ d \overrightarrow{ L }}{ dt }=\vec{\tau}\)

\(\text { if } \quad \tau=0\)

\(\Rightarrow \overrightarrow{ L }=\text { constant }\)

we know that

\(|\overrightarrow{ L }|= I . \omega \Rightarrow \omega=\frac{|\overrightarrow{ L }|}{ I }\) \(\Rightarrow \omega \propto \frac{1}{ I }\)

Now

when the dancer folds her arms basically whe is decreasing her inertia

And,

Since \(\omega \propto \frac{1}{I}\)

So, decreasing of inertia \((I)\), results, in inrease of angular velocity hence

The faster spin faster due to constant momentum and increase in angular

velocity

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $500\; g$ દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર $5.00\; \mathrm{cm} / \mathrm{s}$ ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?
    View Solution
  • 2
    $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયા $A B$ ની રેખીય ઘનતા $A$ થી $B$ તરફ જતાં $\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)$ જ્યાં, $x$ એ $A$થી અંતર છે ,તો $A$ માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $......ML^{2}$
    View Solution
  • 3
    $10\, g$ દળ અને $500\, m/s$ ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું $1.0\, m$ પહોળું અને $12\, kg$ વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?
    View Solution
  • 4
    પ્રત્યેકનું દળ $1 \mathrm{~kg}$ હોય તેવા ચાર કણોને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______$\mathrm{kg} \mathrm{m}^2$છે.
    View Solution
  • 5
    કોઈ સળિયાને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}\,M{L^2}$ (જ્યાં $M$ એ સળિયાનું દળ અને $L$ એ સળિયાની લંબાઈ) છે.સળિયાને વચ્ચેથી વાળવામાં આવે છે કે જેથી તેના બંને ભાગ $60^o$ નો ખૂણો બનાવે. તો તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 6
    પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
    View Solution
  • 7
    એક પાતળા નિયમિત વર્તુળાકાર તક્તીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તે તેના મધ્યમાંથી પસાર થતી $axis$ અને તેના સમતલને લંબ એવા સમતલમાં ફરે છે. તેનો કોણીય વેગ $w$ છે. તેટલા જ દળની પણ તેનાથી અડધી ત્રિજ્યા ધરાવતી બીજી તકતી તેના પર સહજ રીતે મૂકવામાં આવે છે. આ સંયોજત તકતીનો કોણીય વેગ $..........$ 
    View Solution
  • 8
    $M$ દળ અને $R$ ત્રિજ્યાનો એક નક્કર નળાકાર $h$ ઉંચાઈના ઢોળાવવાળા સમતલ પર નીચે ગબડે છે. જ્યારે તે સમતલના તળિયે પહોંચે ત્યારે નળાકારનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 9
    $(4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot$ બિંદુ પર લાગતું બળ $\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N$ છે, $(\hat{i}+2 \hat{j}+\hat{k}) m$ બિંદુને અનુલક્ષીને ટોર્ક $\sqrt{ x } N - m$ હોય તો $x = ........$
    View Solution
  • 10
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ($i$ ભાગનું) થઈ જાય, તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.
    View Solution