Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચતુષ્કોણ કાર્બન ટુકડાનું પરિમાણ $1.0\ cm \times 1.0\ cm \times 50\ cm$ છે. સૌ પ્રથમ બે ચોરસના છેડાઓ વચ્ચેનો અવરોધ માપવાનો અને પછી બે ચતુષ્કોણના છેડાઓ વચ્ચેનો અવરોધ માપવાનો છે. જો કાર્બનની અવરોધકતા $3.5 \times 10^{-5}$ $\Omega-m$, હોય તો અનુક્રમે અવરોધોનું મૂલ્ય........છે.
$L $ લંબાઇના એક પોટેન્શિયોમીટર તાર અને અવરોધ $r$ ને શ્રેણીમાં તથા $E_0 \;emf$ ની બેટરી અને $r_1$ અવરોધ સાથે જોડવામાં આવેલ છે. આ પોટેન્શિયોમીટરની $l $ લંબાઇ પર બીજા અજ્ઞાત $emf \;E$ માટે સંતુલનબિંદુ મળે છે. તો $emf \;E$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે?
દરેક $2 \Omega$ ધરાવતા બાર ($12$) તારોને જોડીને એક સમધન બનાવવામાં આવેલ છે. $a$ અને $c$ બિદુુુઓ વચ્ચે $6 \mathrm{~V}$ જેટલું $\mathrm{emf}$ ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. $\mathrm{e}$ અને $\mathrm{f}$ થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત . . . . . . . .$\mathrm{V}$ હશે.
દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.