$10\, \mu F$ કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર $50\, V$ ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $20\, V$ થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ ($\mu F$ માં) કેટલો હશે?
Download our app for free and get started