Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$F=-50\left(\mathrm{Nm}^{-1}\right) x$ ના બળની અસર હેઠળ $0.50 \mathrm{~kg}$ દળ ધરાવતો એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનો માટેનો આવર્તકાળ $\frac{x}{35} s$ મળે છે. $x$ નું મૂલ્ચ......... હશે.
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
નીચેની આકૃતિ વર્તુળાકાર ગતિ બતાવે છે. તેની ત્રિજ્યા, પરિભ્રમણ સમય ગાળો, પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણ કોણ તેમાં દર્શાવેલ છે. ગતિ કરતા કણનો પ્રક્ષેપણથી ત્રિજ્યા સદિશની સરળ આવર્ત ગતિ $..............$