અને \(\,{\text{PMQ}}\) ભાગનો અવરોધ \( \Rightarrow {\text{ }}{R_2} = \frac{3}{4} \times 10 = 7.5\,\Omega \)
\({R_{eq}} = \frac{{{R_1}{R_2}}}{{{R_1} + {R_2}}} = \frac{{2.5 \times 7.5}}{{(2.5 + 7.5)}}\,\, = \,\,\frac{{15}}{8}\,\Omega \)
મુખ્ય પ્રવાહ \(i\,\,\, = \,\,\,\,\frac{3}{{\frac{{15}}{8} + 1}} = \frac{{24}}{{23}}\,A\,\,\,\)
\( \Rightarrow \) માટે \(i \times \left( {\frac{{{R_2}}}{{{R_1} + {R_2}}}} \right)\)
\( = \frac{{24}}{{23}} \times \left( {\frac{{7.5}}{{2.5 + 7.5}}} \right)\,\, = \,\,\frac{{18}}{{23}}\,A\,\,\,\)
\(\therefore \,\,\,{i_2} = \,\,i - {i_1} = \,\,\frac{{24}}{{23}} - \frac{{18}}{{23}} = \frac{6}{{23}}\,A\)
વિધાન $I:$ $80\; \Omega$ અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ $5 \Omega$ હશે.
વિધાન $II$: બે અવરોધો $2R$ અને $3R$ ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. $3R$ અને $2R$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર $3: 2$ હશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.