\(\% \,\,w/v\,\, = \,\,\) (100 \(\times\) દ્રાવ્યનું વજન(ગ્રામમાં)) / (દ્રાવણનું કદ(મિલિમાં))
\(\therefore \,\,10\,\, = \) (\(100\) \(\times\) \( 180\)) / (દ્રાવણનું કદ)
દ્રાવણનું કદ \( = \,\,\frac{{100 \times 180}}{{10}}\,\, = \,\,1800\,\,\) મિલિ
\(\, = \,1.8\,\) લિટર
($H _{2} CO _{3}$ નો પ્રથમ વિયોજન અચળાંક =$4.0 \times 10^{-7}$$\log 2=0.3 ;$ હળવા પીણાં ની ઘનતા $=1\, g\, mL ^{-1})$