નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
c
(c)Elevation in boiling point is a colligative property which depends upon the number of solute particles. Greater the number of solute particle in a solution higher the extent of elevation in boiling point. $N{a_2}S{O_4} \to 2N{a^ + } + SO_4^{2 - }$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવણમાં પરમાણુ સમૂહ ${M_p}$ નો અબાષ્પશીલ  દ્રાવક હોય છે. અભિસરણ દબાણ ની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી કયા વાપરી શકાય છે?
    View Solution
  • 2
    $100$  ગ્રામ પાણીમાં $8.1 $ ગ્રામ $HBr$ [ $90\%$ આયનીકૃત ઉમેરીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $=$ ...... $^૦$ સે. (પાણી માટે $K_f= 1.86$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 3
    $0.1 M $ $ Ba(NO_3)_2$ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74 $ છે. વિયોજન અંશ ....... $\%$ થાય.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 5
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution
  • 6
    આદર્શ દ્રાવણ  માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?
    View Solution
  • 7
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. $20°C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, torr$ અને $22\, torr$ છે. તો $20°C$ તાપમાને $78\,g$ બેન્ઝિન અને $46\,g$ ટોલ્યુઇન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું બાષ્પદબાણ .... torr થશે.
    View Solution
  • 8
    પ્રોટીનનુ $200\, mL$ જલીય દ્રાવણ તેના $1.26\, g$ ધરાવે છે. $300\, K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \,bar$ માલુમ પડે છે. તો પ્રોટીનનું આણ્વીય દળ .........$ g\, mol^{-1}$ થશે.

    $(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$

    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય $Al_2(SO_4)_3$ ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા  $100\%$ આયાનીકરણ છે )
    View Solution