Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$ એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો.
$1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.